________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
૩૦૧ ત્યારબાદ જે કાર્યને ઉદેશી હુંનીકળેહને તેની
સિદ્ધિ માટે એકદમ હું અહીંથી ધનમુનિરક્ષા, વાહનમુનિની પાસે ગયે. ત્યાં આગળ
ધ્યાનમાં રહેલા તે મુનિવરને ઉપસર્ગ કરતે એવો એકદેવ હારા જેવામાં આવ્યો. પછી મહેં તેને અત્યાચારજોઈ કહ્યું કે, રે રે? દેવાધમ? હવે તું ક્યાં જઈશ? દેવેંદ્રો જેમને વંદન કરે છે એવા આમુનીંદ્રને તુ આવાં દુખઆપે છે? શત્રુ અને મિત્ર વર્ગમાં સમાન બુદ્ધિવાળા મુનીંદ્રોને ઉપસર્ગ કરતા એવા તું હવે કયાં જઈશ? હેપપિઝ? હારી દષ્ટિમાર્ગમાં પડેલ તું હવે જીવવાની આશા છોડી દે એ પ્રમાણે મહારા કહેવાથી તે ભવનપતિ દેવ સંધ્રાંતથઈ એકદમ ત્યાંથી જીવલઈ નાશી ગયો. તે જ સમયે શુક્લધ્યાનમાં રહેલા તે મુનિવરને મેહ નષ્ટથવાથી વિશુદ્ધ એવું કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થયું ત્યારબાદબહુવિનયપૂર્વકહેતે શ્રીકેવલિભગવાનને મહિમા. તેવામાં દુંદુભિને નાદસાંભળી અનેક દેવ અને મનુષ્ય ત્યાં આવ્યા. ભક્તિપૂર્વક વંદન કરી પોતાના આચાર પ્રમાણે તેઓ હાથ જોડી ભૂમિ ઉપર બેસી ગયા. ત્યારબાદ શ્રીકેવલીભગવાને તેમને ઉદ્દેશીને મેક્ષસુખનાકારણભૂત એવા ધર્મોપદેશનો પ્રારંભકર્યો. जैनोधर्मः प्रकटितविभवः संगतिः साधुलोके,
विद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु । साध्वी लक्ष्मीश्वरणकमलोपासना सद्गुरूणां, ४. शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः ॥ १॥
અર્થ—“હેભવ્યાત્માઓ આજગત્માં પ્રગટ છે મહિમા
For Private And Personal Use Only