________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
સુરસુંદરીચરિત્ર.
अथनवमपरिच्छेदःप्रारभ्यते. પિતાના પૂર્વભવને સંબંધ જાણીને ચિત્રવેગ .
હેસુરત્તમ! તે વખતે તેમણે સ્વને તે ઉપસર્ગ મણીઆપીને બહુઉતાવળથી કયાં ગયા નિવારક હતા ! અને તેવું ઉતાવળનું તહારે પ્રયાણ. શું કાર્ય આવી પડયુંહતું? તે સાંભળી
વિધુતભદેવબેચે. હસુંદર ? એ વૃત્તાંત પણ હું ન્હને કહુછું તે તું સાંભળ. આ મહારાવિમાનના અધિપતિશશિકભદેવે હુને આજ્ઞાકરીકે, હાલમાં જંબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં કુશાગ્રનામે નગરમાં ધનવાહનમુની છે તેમની પાસે જલદીતું જા. ત્યાં આગળ તે મુનીંદ્ર પોતે ધ્યાનમાં બેઠેલા છે. તેમને પોતાના પૂર્વભવના કોઈએક વરીએ જોયા છે; અને તેમને જોઈને અત્યંત ક્રોધાયમાન થયેલે તેદેવ તેમને મહાભયંકરઉપસર્ગોકરશે. માટે તેમની રક્ષાકરવાસારું જલદી તું તે નગરમાં જા. અને હું પણ ઈદ્રની આઝાલઈને ત્યાં આવુછું. એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકારકરીને બહુઝડપથી હું અહીં આવ્યો. તેટલામાં સ્ત્રીસહિતના તે તું મહારા જોવામાં આવ્યું. પછી અવધિજ્ઞાનના ઉપગવડે મહું જાણ્યુંકે, આતે તે વિધુતપ્રભ નામે મહારે મિત્ર છે. વળી નવાહનરાજાના ભયથી બહીને આઉતાવળે નાસે છે. આનાવાહનરાજાપણ એની પાછળ ચાલ્યો આવે છે. તેમાટે હું આસમયે પૂર્વભવના મિત્રને કંઈપણ ઉપકારકરું, એમ વિચાર કરીને હું હારી પાસે આવ્યો અને તેવી આપત્તિના સમયે હારી રક્ષાને માટે મહેહને તેદીવ્યમણીઆ.
For Private And Personal Use Only