________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
ર૯. નામે દેવહતે, તે પણ ત્યાંથી ચવીને ચિત્રગતિ અને અહીંયાં ચિત્રગતિથછે. હેભદ્ર? પ્રિયંગુ મંજરી. પ્રથમ વસુમતીનામે જે સાધ્વીહતી.
તે કાલકરીને દેવલોકમાં ચંદ્રપ્રભાનામે દેવી થઈ હતી અને તેજ ત્યાંથી ચવીને પ્રિયંગુમંજરીનાને આલેકમાં ઉત્પન્ન થઈ છે. હસુંદર? જેથી તે ચિત્રગતિ પૂર્વભવમાં ત્યારે મિત્રહતો; તે કારણથી એકવાર દર્શનવડેપણ પરસ્પર સહારે બહુસ્નેહથ. તેમજ તે ચિત્રગતિએ ઉપાયપૂર્વક તે કનકમાલાનો સંબંધ હારી સાથે જોડી આપે, અને હાલમાં પોતાના કર્મદોષને લીધે તેની સાથે ત્યારે વિયેગથયેછેહેચિત્રવેગ ? હવે અહીં હાલમાં બહુવિસ્તારકરવાની કંઈ જરૂરનથી. માત્ર જે હું હુને પૂછયું છે; તેને હું પ્રત્યુત્તર ન્હને આપુ છું. કનકરથનામે તે સાધુ અન્યભવમાં હુને બહુજ પ્રિયહતા. તેજ પોતે કાળકરીને ત્યાંથી દેવલોકમાં વિધુતપ્રભનામે જે દેવથયે; તેજ હું પિતે ત્યારે પ્રિય મિત્ર છું અને હાલમાં પણ હું તે દેવલોકમાં રહું છું, ચિત્રવેગ ? આવા કારણને લીધે તું હારે અતિપ્રિય મિત્ર છે.
શ્રીધનેશ્વરમુનિએરચેલી, સુબોધ અને સુંદર ગાથાઓના સમૂહવડે અતિ મનોહર, રાગ અને દ્વેષરૂપી અગ્નિ તેમજ વિષધરને સંહારવામાં જલઅને મંત્રસમાન આ સુરસુંદરીકથાને વિષે ચિરપરિચિત સંબંધદશક આઠમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे चिरपरिचयवर्णननामाऽ
ष्टमपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only