________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ
ર૯૫ વિષયભેગને સુખવિલાસકર્યો. ત્યારબાદ તે દુષ્ટથી હું જ્યારે છુટીપડી ત્યારે ધનપતિદેવતાએ આવીને હને બંધ કર્યો. જેથી મહે હેસુતન? ચંદ્રયશાસાધ્વીની પાસે દીક્ષાગ્રહણકરી. આ અનંગવતીપણુ ગુરૂમહારાજના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્નથઈ. તેથી પિતાના પતિની સાથે તેઓની આગચ્છમાં દીક્ષા થઈ છે. માટે હેસુતનું ? હે જે જોયું તે સ્વમનથી; પરંતુ સત્ય છે. આમહાપ્રતાપી સુધમનામે અમ્હારા ગુરૂ છે. ત્યારબાદ બહુખુશીથયેલાં તે બંને સ્ત્રી પુરૂષ સર્વને વિનાશ કરવામાં સમર્થ એવા ગુરૂમહારાજના ચરણકમલમાં બહુવિનયપૂર્વક પ્રણામ કરવા લાગ્યાં. ત્યારબાદ ગુરૂએ વૈરાગ્યકારક ધર્મદેશના પ્રારંભ કર્યો. બહુસંવેગકારક ગુરૂનાં વચન સાંભળીને બંને જણ પ્રતિબધપામ્યાં. સંસારની અનિત્યતા પિતાના હૃદયમાં ભાસવાલાગી. વિષયસુખને વિષસમાન જેવા લાગ્યાં. બાદ અનુક્રમે બંને જણે ગુરૂને પ્રાર્થનાકરીકે અમને સંસાર તારકદીક્ષા આપીને કૃતાર્થ કરે. ગુરૂએ પણ તેમની મેગ્યતા જોઈને વિધિપૂર્વક દીક્ષા આપી. ત્યારબાદ પોતાની બંને બહેનો સાથે સુલોચના સાધ્વી સંયમના મુખ્યગુણરૂપ વિનયમાં રક્ત થઈ છતીચંદ્રયશાપ્રવત્તિનીની પાસમાંરહીનાના પ્રકારની તપશ્ચર્યાઓ કરવાલાગી. એ પ્રમાણે પિતાની ગુણની પાસમાં રહેલી તે ત્રણે બહેનને ઘણો સમય ધર્મધ્યાનમાં નિગમનથવાલા. હેચિત્રવેચ? પછી કનકરમુનિને અને ધનવાહન મુનિને પરસ્પર બહુજ સ્નેહ થયે. પોતાના ગુરૂની પાસમાં બંને જણ પંચમહાવ્રતપાસવામાં બહુ પ્રવીણ, સમીતિ અને ગુપ્ત પાલવામાં સમ્યફપ્રકારે ઉપગવાળા થઈને નાના પ્રકારની
For Private And Personal Use Only