________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.. સ્થિતિમાં કિંચિતમાત્રપણ ફેરફાર થયેનહિ પછી એકાંત સ્થાનમાં બંનેને રાખવામાં આવ્યાં. તેમની રક્ષામાં કેટલાક પુરૂષોને મુકરરકર્યા. બાદ કેટલેકસમય વ્યતીત થતાં રક્ષક પુરૂષના પ્રમાદને લીધે તેઓ બંને જણ એકસાથે પોતાના સ્થાનમાંથી મહારનીકળી ગયાં અને તેઓ ફરતાં ફરતાં અહીં આવ્યા છે. એપ્રમાણે આચાર્યશ્રીનું વચન સાંભળી વસુમતીબેલી.
હે ? ભગવ? જે આપ એને ઉપમવિનાશક ચાર જાણતા હોવતો વિચારકરી ચૂર્ણ વાગ. મતિમોહને દૂરકરનારું પ્રતિચૂર્ણ એમને
આપે. પછી ગુરૂએ મતિ મેહને નાશકરવામાં બલવાન એવું પ્રતિચૂર્ણ તેમને આપ્યું, જેથી તેઓ બંને પણ સ્વસ્થ ચિત્તવાળાં થઈ ગયાં. બાદ સુચના પિતાની બંને બહેનોને જોઈ બહુ આશ્ચર્ય પામી કહેવા લાગી. અરે ? આ હુને સ્વમ આવ્યું? કિંવા હારી બુદ્ધિને આ વિશ્વમથયે છે ? તે અસ્કારી નગરીયાં? તે અમ્હારો વૈભવ અને તે અલંકારે કયાંગયા? અને ધુળવડે ખરડાએલાં આ અમ્હારાં અંગ શાથી થયાં છે ? તેમજ દીક્ષિત થયેલી આ હારી બંને બહેને અહીંયાં કયાંથી? માટે જરૂર આ ઇંદ્રજાલ અથવા સ્વમ છે. ત્યારબાદ વસુમતીએ તેમના ઉન્માદનું સર્વકારણ તેમને સમજાવ્યું, અને વિશેષમાં કહ્યું કે, આગુરૂ મહારાજના મહિમાથી મહારાઉન્માદ નિવૃત્ત થયેછે. બાદ વસુમતીબેલીહભ ? કનકરથયુવરાજ જ્યારે
હને પોતાના અંત:પુરમાં લઈ ગયે વસુમતીઅને તેજ વખતે માયાવી એવા સુમંગલઅનંગવતી. વિદ્યારે હારી સાથે બહુ સમય સુધી
For Private And Personal Use Only