________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ. ચનાને દાખલકરી. પછી તેને બહુ પ્રિય હોવાથી તે સુલોચના સમસ્ત અંતેઉરમાં પ્રધાન થઇપડી. એ પ્રમાણે હું હારે સાસરે જ્યારે રહેતી હતી તે સમયે પ્રત્યક્ષપણે મહેં સર્વજાણેલું છે. વળી હેઆર્યો? લોકપ્રવાદથી હૅપણ આબાબત સાંભળી હશે. તેમજ ગ્રહવડે ગ્રહણ કરાયેલો આ પુરૂષ રાજકુમારસરખે દેખાય છે, માટે જરૂર આ કનકરથરાજા અને આ સુલોચના છે. અનંગવતી બેલી. હેઆર્યો! ચાલે આપણું આ હેનને આપણે બોલાવીએ. આપણને તે ઓળખે છે કે કેમ? અથવાએ પણ ગાંડી છે? એમ વિચાર કરીને બંને જણીઓ તેની પાસે જઈ મધુરવાણીવડે તેને બોલાવવાલાગી. પરંતુ પાગલની માફક તે કંઈપણ સ્પષ્ટ સમજી નહીં; અને જેમતેમ બહુ બેલવાલાગી. ત્યારબાદ દયાલું એવી તેબને સાધ્વીઓ તેને સ્ત્રીપુરૂષને સુધર્માચાર્યના ચરણકમલમાં લઈગઈ અને પોતાના હૃદયમાં બહુવિષાદ કરવા લાગી. બાદ તે આર્યાએ આચાર્યમહારાજને કહ્યું કે, હેગુરૂમહારાજ? આહારી હેાટી બહેન છેકેનહી? અને જે તે હેયતો એની આવી ઉમરદશા શાથી થઈ છે? ત્યારબાદ ગુરૂએ પિતાના જ્ઞાનવડે સત્યસ્વરૂપ જાણીને કહ્યું કે –આ સુલોચના છે. અને આ કેનકરયુવરાજ છે, એમાં કઈ પ્રકારનો સંદેહનથી. આ બંને જણ ભરનિદ્રામાં સુઈગયાંહતાં, ત્યારે ઈર્ષાવડે ક્રોધાયમાન થયેલી એક તેની સપત્ની-શાકે એ બંનેના મસ્તઉપર મંત્રેલું, ચૂર્ણ નાખ્યું. જેથી તેમની બુદ્ધિને વિશ્વમથ. ત્યારબાદ તેના પિતાએ બહુવૈદ્યોને ત્યાં બાલાવ્યા, તેઓએ પણ ઘણું ઉપચાર કર્યા પરંતુ સર્વપ્રયાસ તેમને નિષ્કલથયો. પછી રાજાએ તેમની મંત્ર તથા તંત્રવાદીઓને બોલાવી સારવાર કરાવી પણ તેમની
For Private And Personal Use Only