________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્જિર
સુરસુંદરીચરિત્ર. પરિભ્રમણ કરીશ. એ પ્રમાણે ભાવના કરતાં છતાંપણ ધનવાહનમુનિને અનુરાગ અનંગવતી સાથ્વી ઉપરથી ઉતર નથી; તેમજ તે સાધ્વીને રાગ તેમુનિઉપર તેને તે રહ્યા કરે છે. એમકરતાં સંયમ, તપ,વિનય અને ચારિત્ર પાળવામાં તત્પર અને ગુરૂની આજ્ઞા પાળવામાં સાવધાન એવાંતે બંનેપણ સમય ચાલ્યા જાય છે. અન્યદા કોઈ એક દિવસ વસુમતીનામે પોતાની બહેન
નની સાથે તે અનંગવતી સાધ્વી વિસુલોચના હાર ભૂમિએ બહાર નીકળી ત્યાં આગળ ભગિની. સ્ત્રી સહિત એક ઉન્મત્ત થયેલે પુરૂષ
તેના જેવામાં આવ્યું. જેનું શરીર બહુધુળથી ખરડાયેલું હતું; તેમજ વસ્ત્રાપણ બહુજીર્ણપ્રાય પહેરેલાં હતાં અને શરીરે જતુઓ બહુવળગેલા હતા. વળી તે ગાંડાની માફક ગાયનની ધૂનમાં અનેક પ્રકારે નૃત્ય કરતો અને છોકરાંઓ જેની ચારેતરફ વીટાઈ વળેલાં હતાં, એવા તપુરૂષને જોઈ, અનંગવતી તે બન્ને સ્ત્રી પુરૂષને બહુ સમયસુધી જોઈ રહી. ત્યારબાદ તેણુએ વસુમતીને કહ્યું કે, હે આયે? આ ગાંડાની પાસમાં રહેલી આ યુવતિ આપણીહેન સુલોચનાના જેવી દેખાય છે. તે સાંભળી વસુમતીપણું સારી રીતે ધ્યાન દઈ બહુ તપાસકરીને શેકાતુર થઈગઈ અને તે બેલીકે; હેહેન! હારું કહેવું સત્ય છે. આ આપણું હેનસુલોચના છે. પ્રથમ એને મેપલાવતી નગરીમાં સુબંધુ સાથે પરણાવી હતી. બાદ કેઈ એકદિવસ તે કનકરથરાજકુમારના જોવામાં આવી એટલે તે રાજપુત્ર તેણીના મને હર સ્વરૂપને જોઈ બહુ કામાતુર થઈગયે અને બહુરાગને લીધે તેણે પિતાનાઅંતઃપુરમાં સુલે
For Private And Personal Use Only