________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમપરિચ્છેદ.
૧
અભ્યાસ કરવાલાગ્યા. એમતે મન્નેજણુ સાધુસાધ્વીને લાયક એવી ક્રિયાઓ કરેછે. તત્ત્વાર્થમાં પણ તે જાણકાર થઈગયાં; છતાં પણ પરસ્પર એક બીજાને હાર્દિક પ્રેમ તેમને છુટતા નથી. એમકરતાં ઘણું સમય વ્યતીત થયા, તેમ છતાં પણ તેમની સ્થિતિ ક ઇપણ બદલાઇ નહિ. ત્યારેગુરૂએ તેમને મધુર વચનાથી એકાંતમાં કહ્યુંકે; તમાએ દીક્ષાવ્રત લીધેલુ છે. માટે હવે તમ્હારે રાગવૃત્તિ રાખવી તે ચેાગ્યગણાયનહી. અવિરતિ યુવતિજનને વિકારષ્ટિવડે જોવાથી પણ સાધુન જૈસદ્ધાંતમાં મ્હાટુ પ્રાયશ્ચિતકહેલ છે. તેા વ્રતધારીસાધ્વીન ર્સાકાર દૃષ્ટિથી સાધુએ સર્વથા નજોવીજોઈએ. અને જો રાગટ્ટથી તેનુ અવલેાકન કરેતા હે ભદ્ર ? જૈનશાસ્ત્રમાં તેને મ્હોટા અનર્થ નું કારણ કહેલ છે. અન્ય સ્ત્રીઉપર દૃષ્ટિપાતકરવા તે ઉચિત નથી. તાવળી અમેધીમીજના કારણભૂત એવી સાધ્વીના વિષયમાં તા કહેવુ જશું ? માટે હેમહાનુભાવ? અવિધકના ત્યાગકરી શુદ્ધભાવવડે તું રાગના વિચ્છેદકર. અને સર્વથા આષ્ટિના કુશીલપણાને તુંાડીદે. એપ્રમાણેગુરૂનું વચનસાંભળો ધનવાહનમુનિ સગ્નિથઇ વિચારકરવાલાગ્યાકે; અતિશય નિમ ચાદરાગને વશથયેલા અને વિવેકરહિત એવા સુનિવેશધારી મ્હનેધિક્કારણે ધિક્કારછે. અરે! હુંકેવાનિ જગણાઉં ? મુનિવ્રતમાં વમાન છતાપણ હું મુનિઓને અછાજતા આવાનિંદનીય રાગને છેડીશકતાનથી. નિરવદ્ય એવી મુનિ દીક્ષાને ગ્રહણ કરીને પણ દુષ્ટરાગથી બધાયેલા અને પુણ્યરહિત એવા હું દીર્ઘ સંસારના ભાક્તાથઈશ. હાજીવ ? હા ષાપિક ? દર્શન માત્રના રાગમાં પ્રવૃત્તથયેલાનું અનવદ્ય એવા ધર્મને પામીનેપણ ચિરકાલપર્યંત નારક તથા તિય ગ્યાનિમાં
For Private And Personal Use Only