________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
સુરસુંદરીચરિત્ર.
આપની વાણી હે સાંભળી; છતાંપણુ મ્હારા હૃદયમાંથી દુષ્ટસના વિષની માફક રાગની પ્રતિ કેમ દૂર થતી નથી હેલગવન્ ! સ્ત્રી સંધી મ્હારા રાગ સર્વથા તુટવાને સંભવ મ્હને લાગતા નથી; પરંતુ જો આપને યેાગ્ય લાગે તે, હુંએકમાખત કરવાધારૂંછુંકે; વિષયસુખની તૃષ્ણારહિત એવેહું હારીસ્ત્રીની સાથે આપના ચરણ કમલમાં દિક્ષાગ્રહણકરૂં, જેથી હું તેણીના દનમાત્રવડે સ ંતુષ્ટરહીશ અને મ્હારૂં ચારિત્ર પણ સચવાશે. આ પ્રમાણે મ્હારા વિચારછે. જે આપને ચાગ્યલાગેતા હુને દીક્ષા આપેા. બાકી એણીના દ વિનાતા મ્હારાથી જીવીશકાયતેમનથી.
સુધર્મસૂરિ
એપ્રમાણે ધનવાહનનું વચનસાંભળી સુધ સૂર પેાતાના મનમાં વિચારકરવા લાગ્યાકે, અહા ? આજગમાં અતિ દુરંત એવા વિષયરાગ કેવાવિલસીરહ્યોછે ? દીક્ષાલેવાની ઈચ્છાથછે છતાંપણ હેને સ્ત્રી દર્શનની અલિલાષાટતીનથી. જુઆતે ખરા ? મેહનાતરંગા કેવાઉછળીરહ્યાછે ? અસ્તુ એપ્રમાણે પણ એને દીક્ષા આપવીડીકછે. કારશુકે, દીક્ષાલીયા આદ તે પેાતેજ સૂત્રાર્થ માંનિપુણુથઇ વિવેકમાં આવીજશે. તેમજતેપેાતેજ સમજીને રાગનાસંબંધને છેડી દેશે. એપ્રમાણે ગુરૂએ વિચારકરી અનંગવતીસહિત પાતાનાભાઈધનવાહનને વિધિપૂર્વકદીક્ષા આપી. ખાદ તેમણે ચક્રયશાનામેમહત્તરિકા—મ્હાટીસાધ્વીનાતાખામાં અનંગવતીસાધ્વીને સોંપીદીધી. પછી તે પણ સાધ્વીઓના સમુદાયમાં રહી ઉત્તમપ્રકારની સાધ્વીની ક્રિયાના અભ્યાસ કરવા લાગી. ધનવાહનમુનિપણુ ગુરૂચરણમાં રહીને સૂત્રાર્થાના સારીરીતે
For Private And Personal Use Only