________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુનઃગુરૂ ઉપદેશ.
www.kobatirth.org
અષ્ટમપરિચ્છેદ.
૨૮૯
અર્થ: અન્ય; હસ્તી, લેાહ, કાષ્ઠ, પાષાણુ, વસ્ત્ર, નારી, પુરૂષ અને જલ એ દરેકનુ પાતપેાતાની જાતિમાં ઘણું જ અંતર દેખાય છે. અર્થાત ગુણાવડે ન્યૂનાધિકતા રહેલીછે. જેમકે; અશ્વજાતિમાં કોઈની દશરૂપીઆકિમત તે કાઇની હજાર અને તેથી વધારે પણ હેાયછે. એમ દરેકમાં પેાતાના ગુણાએ કરીને ગારવ લાધવપણું હાયછે, માટે મ્હારી સ્ત્રી તેવી દુરાચારિણીનથી; જેથી મ્હને તેદુઃખદાયક થાય ? ત્યારબાદ ગુરૂએ હેને કહ્યુ કે, હેમહાનુભાવ ? જોકે, તે દ્ઘારી સ્ત્રી અહુસારીહશે, તે પણ તેના ઉપભાગકરવાથી તે નરકસ્થાનનામા છે. જેમ કિપાકનાં લ ખાવાથી તેઓ આલેાકમાં કેવળ દુઃખ દાયક થાયછે, તેમ મનેાહર એવું પણ સ્ત્રીઓના ભાગવ લાસનું સુખ દુર્ગતિમાં લઇાયછે. જેમ વિષમિશ્રિતèાજન બહુસરસહાયતાપણુ તે ખાવાથી પ્રાણહારક થાયછે; તેમ સુદર એવી પણ યુવત જો મેગવવામાં આવેતો તે જરૂર દુર્ગતિમાં લઇજાયછે. માટે હેભદ્ર ? કુમતિના કારણ ભૂત એવી પેાતાની સ્ત્રી સંબંધી અનુરાગને તું છેડીદે, અને પંચમહાવ્રતને ધારણકરી ચારિત્રમાં તુપ્રીતિવાળાથા. એ પ્રમાણે પ્રતિદિવસે સ ંવેગકારક મધુર વચનેાવડે સૂરિમહારાજ હેને એધઆપવાલાગ્યા. પછી સ્ત્રીઉપરથીધનવાહનના રાગ કઇક પ્રતિદિવસેઓછે થવા લાગ્યા, અને હમ્મેશાં ગુરૂમહારાજનીપાસે તેઆવવાલાગ્યા. માઢ કેાઈએક દિવસે પરમવેરાઅને પ્રાથયેલા તેધનવાહન એકાંતમાં ગુરૂનીઆગળ હાથજોડી કહેવાલાગ્યા, હૅભગવન ? અમૃતમય એવી
૧૯
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only