________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
સુરસુંદરીચરિત્ર. માટે આ રણને ધિક્કાર છેકે જે હારા પ્રેમને છોડી ઠાણીયામાં આસક્ત થઈ છે તેમજ તેઠાણીયાને પણ ધિક્કાર છે. વળી તે ગણિકાને અને મને પણ ધિક્કાર છે, જેમના પ્રસંગમાં હારે આવવું પડયું ! વળી ખરેખર ધિક્કારતો આકામદેવનજ ઘટે છે. કારણકે, આસર્વ અનર્થને ઉત્પાદક કેવળ મદનજ છે.” વળી આસ્ત્રીઓનું બહુ વૃત્તાંત ખુલ્લું કરવાથી શું ફેલ ? કારણસર પિતાના પુત્રને પણ તે દુષ્ટાએ મારીનાખે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી સ્ત્રીઓ ખરી પ્રેમદષ્ટિથી કોને જુએ છે ? માટે હેભદ્ર? વિદ્યુતલતાની માફક ચંચળહૃદયવાળી; ઉપરોક્ત પ્રકારની સ્ત્રીઓને માટે કપુરૂષ ધર્મ કાર્યમાં શિથિલઆદરવાળે થાય ? આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી કિંચિત્ હાસ્યકરીને
ધનવાહનબેલ્યો. હેકૃપાલે? આપે અનંગ * જે સ્ત્રીઓનાં દૃષણકહ્યાં તેદુષ્ટસ્ત્રીઓ વતી. બીજી; હારીસ્ત્રીત બહુસરલ છે. તેમજ
પતિવ્રતા છે, વળી સત્ય; શીલ અને દયાવડે યુક્ત છે; મહારી ઉપર બહુજ તે પ્રેમધરાવે છે. અન્ય પુરૂષનું મુખપણ તે જેતીનથી, વિનયગુણમાં તે પ્રથમગણાય છે, સ્નેહની સ્થિરતા તેના જેટલી પ્રાયે અન્યત્ર સંભવ તીનથી; વળી ગુરૂજનની ભક્તિમાં હમેશાં તત્પર રહે છે. એવી તે સ્ત્રી અશુદ્ધચારિત્રવાળી અન્ય સ્ત્રીઓના સરખી કેમ કહી શકાય ? વળી આ જગમાં લેહ તથા અશ્વાદિકનું ગુણવડે મોટું અંતર દેખાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે –
वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् । નપુરપતીયાનાં, દફતે મદત્તર છે ?
For Private And Personal Use Only