________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
અષ્ટમપરિચ્છેદ. અર્થ–“ભર્તુહરિરાજાને એક અમરફલ પ્રાપ્ત થયું. તે જોઈ તેમને વિચારથોકે, આ અમરલ પ્રિયમપ્રિય એવી મહારીરાણુને આપવું તેલાયક છે, એમજાણું રાજાએ બહુમાનપૂર્વક તેફલ પોતાની રાણી પીંગલાને આપ્યું. બાદ તે રાણીએ પણ જાણ્યું કે, આદીવ્યફલને લાયક હુંનથી. પરંતુ મહારાવલ્લભઅશ્વપાલક એટલે ખાસદાર આવશે તેને આપીશ; એમજાણું પોતેનખાતાં સંકેતિતસમયે જ્યારે તેઠાણીઓ આવ્યું ત્યારે; હેસ્વામીજી? આફલ આપને માટે રાખેલું છે, એમકહી તેનાકરકમલમાં રાણીએ અર્પાક્યું. તેફલલઈ અશ્વપાલક પોતાના સ્થાનમાં ગયે. અને તેણે વિચારકર્યોકે, આદુનીયામાં હાલામાં હાલી ને ગણિકા છે. માટે આફલ તેણુને જ આપવું જોઈએ, એમસમજી તેફલ તેણે ગણિકાને આપ્યું. ગણિકાએ વિચારકે; અહો ! આ અમરફલ ખાઈને હારે શું કરવું છે? આદીવ્યફલને લાયકતો રાજાધિરાજ આપણે ભૂપતિ છે. એમજાણું તેલને ભેટતરીકે ગ્રહણ કરીને ગણિકા રાજાની પાસગઈ અને તેણીએ પ્રણામકરી રાજાની આગળ તે મૂકહ્યું કે તરત જ તેને જોઈ રાજાએકદમ વિમિત થઈ ગયો અને તેબેકે; હેકેવિદે ? આ ફલ હારી પાસે કયાંથી ? એમ પૂછતાં સર્વ વાત તેમના જાણવામાં આવી અને તરતજ પોતે વિરક્ત થઈ રાજ્યવૈભવને ત્યાગકરી ત્યાગાશ્રમમાં આવી ગયા. પછી તેમણે કહ્યું કે, જે રાણીનું હમેશાં હુંચિંતવનકરૂછું તેમહાવિષે વિરક્ત થઈ અન્ય પુરૂજનું ચિંતવન કરે છે. અને તેઅશ્વપાલકપણુ ગણિકાને વિષે રક્ત થયેલ છે તેમજ તેગણિકાપણ હારી ઉપર પ્રેમ ધરાવે છે. અહી? આ સંસારમાં કોઈકેઈનું કઈ પ્રિય દેખાતું નથી.
For Private And Personal Use Only