________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૬
સુરસુંદરીચરિત્ર.
ચંચળચિત્તવાળી સ્ત્રીઓને વિષે આસક્તથઇ જે પુરૂષ ધમ માં પ્રમાદકરેછે, તેને કાયરપુરૂષ જાણવા; પરંતુ સત્પુરૂષ! તેમ કરતાનથી. વળી સ્ત્રીઓનાં હૃદય કેવળ વિષથી ભરેલાં હાયછે, અને મહારની આકૃતિવડે તેઓ મનહર હાયછે, અર્થાત્ સ્ત્રીએ સ્વભાવવડે ચણેાઠી સમાન કહેલી છે. સ્ત્રીઓમાં સત્ય, શાચ અને દયાતે ખીલકુલ હેાતીનથી. અકા કરવામાં તે ડરતીનથી, સાહસ કરવામાં પણ તેઓ મુખ્ય ગણાયછે. તેમજ ભયને ઉત્પન્નકરનારી એવી તે સ્ત્રીઓને વિષે કયે! બુદ્ધિમાન પુરૂષ પ્રીતિકરે ? જોતે સ્ત્રીએ રાગવાળીથાયતે પુરૂષાના ધનને હરણકરેછે અને જો ક્રોધાયમાન થાયતા પ્રાણનેપણુ હરણકરેછે. આવી દુષ્ટ*ીએના રાણ તથા ક્રોધ એ બન્ને ભયજનક હાયછે. તેઆના કોઇપણ ગુણ સુખદાયક નથી. વળી તેએ પોતાના હૃદયમાં અન્યનું ચિ ંતવનકરેછે. નેત્રાવડે અન્યને જુએછે, અને સંબ ંધતા કોઈ અન્યનીસાથે ગેાવેછે, આવી ચંચળચિત્તવાળીસ્ત્રીએના કેાઈ વલ્રભથવાઈઅેતા તે તેની ાટી ભૂલગણાય. વળીતે કામાસક્તયુવતિએ જારપુરૂષના પ્રેમને લીધે પેાતાના પતિને પણ જાનથી મારીનાખેછે. તેમજ તેજાર પુરૂષને અન્યને માટે તેએ મારીનાખેછે, અને અન્યને વિશ્વાસઆપેછે; પરંતુ પોતાનાસદ્ભાવ કોઈપણ ઠેકાણે તેઓ પ્રગટકતીનથી, તેમજ ભતૃ રિએપણ કહ્યુ છેકે;
याश्चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं सनरोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् ताञ्च तञ्च मदनश्च इमाञ्च माश्च ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only