________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
૨૮૫. મુષ્ટિએાના પ્રહારવડે આકાશને તાડન કરવું તેમજ ફેતરાઓના ખાંડવાબરાબર કરેલું છે. અથૉત્ નિરર્થક મનુષ્યજન્મ હું હારીગછું. હેભદ્ર ? આઉપરથી તું પણ વિચારકરકે, ચિંતામણિસમાન મનુષ્યજન્મ પામીને ત્યારે કાંતરને માટે કંઈપણ સુકૃતરૂપી પાથેય એટલે ભાતું કરી લેવું જોઈએ. " એપ્રમાણે વિષયવિષને દૂરકરનાર ગુરૂમહારાજનું
વચન સાંભળી ધનવાહન બેલ્યા; હે શ્રેષ્ઠીપુત્ર ભગવદ્ ? આપનું કહેવું સત્ય છે. ધનવાહન. હારી ઈચ્છા પણ એવી છે; પરંતુ હું
શું કરું ? પ્રથમ હારું કહેવું આપ સાંભળે. અનંગવતીનામે હારીસ્ત્રી છે, તેને પ્રેમ હારી ઉપર એટલે સચોટ છેકે, તે બીચારી મહારાવિના ક્ષણમાત્ર પણ રહી શકતી નથી. તેવા કારણને લીધે તેને મૂકીને હું પણ ક્ષણમાત્ર રહીશકું તેમનથી. તેટલાજ માટે આપને વાંદવામાટે પણ મહારાથી આવી શકાતું નથી. વળી મહારા વિરહને લીધે તેવાકી હાલમાં પણ બહદુઃખી થઈ હશે. ભગવન ? આ પ્રમાણે હારીસ્થિતિ છે, તે હારે ધર્મસાધન કેવી રીતે કરવું? આપના દર્શનનો અવકાશ પણ હુને દુર્લભ થયો છે. તો અન્ય ધાર્મિક પ્રવૃત્તિને હારાથી બને જકયાંથી?' કેવલ સ્ત્રીમાં જ આસક્ત થયેલા ધનવાહનનું વચન
સાંભળી ગુરૂમહારાજબાલ્યા. હેભદ્ર? મહિલા અસ્થિરચિત્તવાળી અને મુગ્ધપુરૂષોના સ્વરૂપ, મનને હરણકરનારી સ્ત્રીઓને માટે
કયે બુદ્ધિમાન પુરૂષ પોતાના આત્મસાધનને હારી જાય ? હસુભગ? પવનથી કંપતાવજસમાન
For Private And Personal Use Only