________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–ચત્રપુર નગરમાં શ્રીમદીરપરમાત્માની પ્રતિષ્ઠા કરાવનાર શ્રીધનેશ્વરસૂરિ ચંદ્રગચ્છમાં થયાહતા, તેથી લોકોમાં ચૈત્રગણ પ્રસિદ્ધથયો. વસ્તુતઃ એકજ ગ૭ની “ચંદ્રગ’ ‘તપાગચ્છ ઇત્યાદિક સંજ્ઞાઓ વિશેષ કારણોને લઇને પ્રગટ થયેલી છે. “એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે કેश्रीचन्द्रगच्छोऽथ बृहद्दणश्च, तपागणश्चेत्यधुना सवाच्यः । चान्द्रं कुलं कोटिकनाम्नि गच्छे, वानीच शाखेति पुरा प्रसिद्धिः?
અર્થશ્રીચંદ્રગચ્છ તથા મૃગણ અને તાગપણ હાલમાં એકજ તે કહેવાય છે તેમજ કટિકનામના ગચ્છમાં ચાંદ્રકુલઅને વજી શાખા કહેવાય છે, તે પ્રાચીન સમયની પ્રસિદ્ધિ છે. ઇત્યાદિક વચનોથી શ્રીમાન ધનેશ્વરસૂરિનું જે વર્ણન કર્યું છે તેજ આ ધનેશ્વરસૂરિ હોવા જોઈએ, જેમના દેવભકવાચક નામે શિષ્ય આ ઉપદેશકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં બતાવેલા છે. તે દેવભકવાચકે પટ્ટાવત્યાદિક ગ્રંથોમાં નિર્ણિત કરેલા વિક્રમ તેરસોના સમયમાં શ્રીમજચંદ્રસૂરિને સદાચારથી શિથિલ થયેલા પોતાના તપાગચ્છના ઉદ્ધાર માટે તેમના (શ્રીજગચંદ્રસરના)પુનઃ શિષ્યથઇને સહાય આપેલી છે.એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે કે
देवभद्रगणीन्द्रोऽपि, संविनः सपरिच्छदः । गणेन्द्रं श्रीजगच्चन्द्र-मेव भेजे गुरुं तदा ॥१॥
અર્થ–દેવભદ્ર ગણી પિોતે સંવિગ્ન હતા, છતાં પણ ગચ્છના ઉદ્ધાર માટે પરિવાર સહિત પિતે શ્રીમાન જગતચંદ્રસૂરિને જ તે સમયે ગુરૂ માનીને સેવતા હતા.”
તેમજ શ્રીમાન શીલભદ્રસૂરિના સતીર્થ્ય [ગુરૂભાઈ] અને સામાચારી પ્રમુખ ગ્રંથોના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિના ગુરૂપણ એક ધનેશ્વર નામે સૂરિ પુંગવ થયા છે. વળી તે ધનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્ર સૂરિએ સુગમ અર્થવાળી અને સર્વ અનુષ્ઠાન પ્રદર્શક સામાચારી રચેલી
For Private And Personal Use Only