________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અષ્ટમપરિચ્છેદ.
અર્થ “ આ દુનીયામાં વિશુદ્ધ એવું જ્ઞાન, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય સમાન કહ્યુ છે, વળી આજગત્માં જ્ઞાનને નેત્રની ઉપમા આપેલી છે. નીતિરૂપી નદીને પ્રગટકરવામાં કુલ ગિરિસમાન તેમજ કામ, ક્રોધ, મેહંઅનેલેાલરૂપીકષાયાને નિમૂ લ કરનારૂં પણ જ્ઞાનછે.વળી સાન એમેાક્ષરૂપીપ્રમાને વશ કરવામાં મંત્રસમાનછે, તેમજ હૃદયને પવિત્રકરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભિ સમાન અને વિવિધ સંપદાનુ કારણપણું જ્ઞાનજ કહેલુછે.” અહેા? આ જગમાં જ્ઞાનના મહિમા સર્વોત્તમ કહેલેાછે, અને જ્ઞાનનાપ્રભાવથીજ પુરૂષની કિ ંમત કાયછે. જ્ઞાનવિનાના પ્રાણીએ ઉચ્ચકુલમાં જન્મીને પણ પશુની યાગ્યતાને છેડતાનથી. જ્ઞાનોપુરૂષા સ્વઅનેપરના ઉપકારીબને છે, અજ્ઞાનીલેાકેા ઉભયના પરમવેરી બનેછે, જ્ઞાની પુરૂષા લેાકમાં પૂજ્યતાનેપામેછે, રાજામહારાજાઓપણ તેમની આજ્ઞામાંરહેછે.
આચાય
પદવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શનસૂરીશ્વરે પેાતાનાશિષ્ય સુધર્મમુનિને જ્ઞાનાદિ ગુણે વડે સ’પૂર્ણ હાવાથી સૂરિપદને લાચકાણી ઉત્તમમુહૂર્તમાં પેાતાના સ્થાનમાં સ્થાપનકર્યાં. બાદ તે સૂરિપણ સલેખના સાધીને સુખસમાધિએ મેક્ષસ્થાનમાંગયા. મુનિઓના પરિવારસહિત સુધમ સૂરિપણનાના પ્રકારના દેશેામાં ભવ્યજનાના ઉદ્ધારકરતા પુર, ગ્રામ અને નગરામાં વિહારકરવાલાગ્યા.
૨૭૯
For Private And Personal Use Only
નિરતર પાંચધાવમાતાએ જેનુ પાલન કરેછે એવા ધનવાહન પણ વૃદ્ધિપાવાલાગ્યા.