________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૮
સુરસુ દરીચરિત્ર.
કરી વિનયપૂર્વ ક એલ્યે, હેલવાન્તારક ? આભય રસ સારવાસના આંધનમાંથી મુક્તકરનાર એવા હેજગશુરા! જન્મ, જરા અને મરણના ભયથી કટાળેલા હું મ્હારાં માતાપિતાની આજ્ઞાથી આપના ચરણકમલમાં સંસારતારિણી એવી ઉત્કૃષ્ટદીક્ષાને ગ્રહણકરવા ઈચ્છુછું, તેસાંભળી ગુરૂમહારાજખેલ્યા. હું ધર્મચ્છુ ? વૈરાગ્યની દૃઢતાહાય, તેમજ માતાપિતાની આજ્ઞા હાયતા, આકાર્ય માં ત્હારી ભાવના નિવિ હ્રપણે સિદ્ધથાએ. બાદ તીવ્રવૈરાગ્યવાન તેસુધમ પેાતાના માતાપિતાની આજ્ઞાલઈ ગુરૂની સેવામાં આવ્યેા. ગુરૂએપણુ લાયકજાણી તેને દીક્ષાઆપી. ખાદ ગુરૂએ તેમને બન્નેપ્રકારની શિક્ષાઆપી. પેાતેપણુ બુદ્ધિમાન્ હાવાથી તેમાં બહુ પ્રવીણુ થયા. તેમજ સયમ, તપ અને વિન્ચ કરવામાં બહુ ઉદ્યુક્ત થયા. અનુક્રમે તેમુનિવર ગુરૂમહારાજના ચરણકમલમાં સૂત્રસિદ્ધાન્તના અભ્યાસકરવા લાગ્યા. મહાબુદ્ધિશાલી હાવાથી તે મુનીંદ્ર સ્વલ્પકાલમાં સૂત્રો અને તેના અર્થ માં ઘણી સારી રીતે પ્રવીણ થયાં. દરેક વિધિવિધાનમાં વિજ્ઞાન થયા. ચાદપૂર્વના જાણકાર થયા. તેમજ સર્વગુણ્ણાના આધારભૂત તે થઈપડયા. ખાદ સર્વમુનિએ તેમજ પેાતાના ગુરૂપણુ તેમને અહુ માનપૂર્વક જોવા લાગ્યા. આસ માત્ર જ્ઞાનના મહિમાછે. વળી જ્ઞાનથી અનેકગુણા પ્રકટથાયછે. શાસ્ત્રમાંપણ કહ્યુ છેકે;– ज्ञानं स्यात्कुमतान्धकारतरणिर्ज्ञानं जगल्लोचनं,
ज्ञानं नीतितरङ्गिणी कुलगिरिर्ज्ञानं कषायाऽपहम् । ज्ञानं निर्वृतिवश्यमन्त्रममलं ज्ञानं मनः पावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only