________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
૨૭૭
સુખારવિંદ પાનકરતાહતા, અપૂર્વશાંતિના સમય જાણી દયાલુસદ્ગુરૂએ ગંભીરનાદ વડે મેાક્ષપુરીના માર્ગ સમાન શ્રીજીને દ્રભગવાને કહેલા ધર્મને કહેવામાટે પ્રાર ભકર્યાં. હેભવ્યપ્રાણીઓ? સમ્યક્દર્શનરૂપી જેનું મૂળછે, પંચમહાવ્રતરૂપી મ્હાટા અને બહુદઢ જેના સ્કછે, પંચસમીતિ, ત્રણગુપ્તિ, તપ અને સોંયમાદિક જેની શાખા અને પ્રશાખાઓ વિસ્તરીરહીછે, વિવિધ અભિગ્રહરૂપી ગુચ્છાથી વ્યાસ, મનહરશીલાંગરૂપી પત્રાથી યુક્ત, ઉત્તમલબ્ધિરૂપી પુષ્પાવર્ડ વ્યાસ, સ્વર્ગ અને મેાક્ષાદિકનાં મનેાહરસુખાવડે વિભૂષિત, સંસારસંબંધી તીવ્રતાપેાવડે તપીગયેલાપ્રાણીઓને શરણરૂપ અને દુર’તદુઃખને વિદ્યારવામાં અપૂર્વ કારણભૂત એવા ચારિત્રરૂપી કલ્પવૃક્ષ શ્રીજીનેદ્રભગવાનની આજ્ઞાવડે વિસ્તારપૂર્વક પ્રસરીરહ્યોછે. વળી હેભવ્યાત્માઓ ? ઇંદ્રિયાની ગતિ ચંચલછે, વિષયાની સંગતિપણુ કેવલ દુ:ખનેાજ હેતુછે. ક્રોધાદિક કાયા દુર્ગતિનું કારણછે. એકવારપણ જો પ્રમાદસેવવામાં આવે તે તે પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પાડેછે. એમ બહુપ્રકારે ભયંકર એવા સસારનુ સ્વરૂપ તે સભાની અંદર સ્પષ્ટરીતે સૂરીશ્વરે પ્રકાશિત કર્યું. માદ અમૃતસમાન અતિમિષ્ટ અને ઉત્કૃષ્ટ એવું તે સૂરીશ્વરનુ વચન સાંભળી વૈરાગ્યદશાને અનુભવતા સર્વ પરિષના લાકે ગુરૂને વદનકરી પાતપેાતાના સ્થાનમાં ગયા.
ધનભૂતિશ્રેષ્ઠીને પુત્ર સુધ ગુરૂમહારાજનું વચનામૃતપીને ધમ માં વિશેષપ્રીતિમાન્થયા સુધમ ના અને અસારએવા આ સંસારના ભયથી વૈરાગ્ય. ઉદ્વિગ્નથયે છતા, ગુરૂમહારાજને પ્રણામ
For Private And Personal Use Only