________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અને સર્વગુણેના આધારભૂત એવા તે આચાર્ય મહારાજે પૂર્વ તથા ઉત્તરદિશાના મધ્યભાગમાં એટલે ઈશાનકેણમાં રહેલા નંદનનામે ઉદ્યાનમાં નિવાસ કર્યો. સર્વ નગરવાસીલેકે પણ બહુભક્તિપૂર્વક સૂરીશ્વરને વાંચવા માટે તિયારથઈ બહારનીકળ્યા. અહ? ગુરૂવિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેમજ જ્ઞાનના અભાવે ધર્મનું સ્વરૂપસમજાતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, विना गुरुभ्यो गुणनीरधिभ्यो-जानाति धर्म न विचक्षणोऽपि। विना प्रदीप शुभलोचनोऽपि, निरीक्षते नैव पदार्थसार्थम्॥१॥
અર્થ—“ગુણરૂપી રત્નોનો સંગ્રહકરવામાં સમુદ્ર સમાન એવા ગુરૂઓને સમાગમ આદુનીયામાં નહેાય તો વિચક્ષશુપુરૂષપણ ધર્મને જાણી શકતો નથી, જેમકે, વિશાલ અને સ્વછનેત્રવાળે પુરૂષપણ અંધકારમાં રહેલી અનેક્વસ્તુઓને પ્રદીપવિના દેખી શકતા નથી.” અર્થાત્ ફાંફાં માર્યા કરે છે, પરંતુ ઈષ્ટવસ્તુ મેળવી શકતો નથી. વળી ધનભૂતિ શ્રેણી પણ પોતાના પુત્રને સાથલઈ ભક્તિવડે ગુરૂવંદન માટે ચાલતોથ, બાદ ઉદ્યાનની નજીકમાં ગયે એટલે દૂરથી વાહનનો ત્યાગ કરી તેણે અંદર પ્રવેશ. પછી વસ્ત્રવડે ઉત્તરાસંગકરીને પોતાના પુત્રસહિત તેણે ત્રણવાર ગુરૂને પ્રદક્ષિણ પૂર્વક ઉત્તમભક્તિવડે વંદનકર્યું. બાદ અતિ ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રમાં બુડતાપ્રાણીઓને તારવામાં નાવ સમાન ધર્મલાભ ગુરૂમહારાજે આપે, એટલે તે સાર્થવાહ અન્યમુનિઓને પ્રણામ કરીપૌરજન સહિત પૃથ્વી ઉપર બેસી ગયો. સુદર્શન આચાર્ય પોતાને ઉચિત એવા ભવ્ય આસન
ઉપર વિરાજમાનહતા, શ્રદ્ધાળુ જીજ્ઞાધર્મોપદેશ, સુઓ અનિમેષદષ્ટિવડે સૂરીશ્વરના
For Private And Personal Use Only