________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
સુરસુંદરીચરિત્ર. આ જબુદ્વીપમાં એરવતક્ષેત્ર છે, તેમાં રહેલા આર્યદેશ
ની અંદર વિજયવતીનામે નગરી છે, ધનભૂતિ જેની સમૃદ્ધિવડે દેવપુરી પણ નિર્માનપણું સાર્થવાહ. ધારણ કરે છે, વળી તે નગરીમાં પોતાની
કીર્તિ વડે સુપ્રસિદ્ધ એ ધનભૂતિ નામે સાર્થવાહ રહેતો હતો. દાક્ષિણ્ય અને દયાનું તે સ્થાન ગણાતોહતો, જેનધર્મમાં હમેશાં ઉદ્યોગીહતે, ચંદ્રની માફક કલાઓને નિધાન, હસ્તીની માફક તે નિરંતર દાન (દ્રવ્યમદ) આપવામાં પ્રવર્તમાન, દિવસની માફક હમેશાં મિત્ર (સૂર્ય–વયસ્ય)ને સત્કારકરનાર, પંડિતના નેત્ર અને મનને સંતેષઆપનાર તેઐકી લેકમાં બહુ માનવંત ગણાતેહ. તેમજ પ્રશાંતઆકૃતિને ધારણકરતી, પતિવ્રતા સ્ત્રીઓમાં પ્રશંસા કરવાલાયક, સત્ય, શીલ અને દયાવડે યુક્ત, તેમજ અતિ મનહરરૂપવાળી સુંદરીનામે પ્રખ્યાતિમતી તેની સ્ત્રીહતી. નિરંતર તે સ્ત્રીપુરુષ બન્ને જણ વિશુદ્ધ એવા શ્રાવકધર્મને સ
ચક પ્રકારે પાલતાં હતાં, તેમજ સુપાત્ર એવા મુનિવરોની ભક્તિમાં તેમના દિવસે વ્યતીત થતાહતા. જેમનો સમય ધર્મ કમમાં નિર્ગમન થાય છે, તેપુરૂષોને જ આદુનીયામાં જીવતા સ. મજવા. અન્યત્રપણકહ્યું છે કે
यस्य धर्मविहीनानि, दिनान्यायान्ति यान्ति च । सलोहकारभस्त्रेव, श्वसनपि न जीवति ॥१॥
અર્થ–“આજગમાં દશદૃષ્ટાંતથી દુર્લભ એવો મનુષ્યભવપામીને પણ જેના દિવસો ધર્મવિનાના આવે છે અને ચાલ્યા જાય છે, તેપુરૂષ લેહકારની ધમેણુની માફક કેવલ શ્વાસ લીધા કરે છે, તેવતા ગણાતા નથી. અર્થાત તેવા ધર્મહીન પુરૂષો
For Private And Personal Use Only