________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
સુરસુંદરીચરિત્ર.
અને પેાતાના હૃદયમાં પુરતા વિચાર કરી જેઓ સાર અને અસારના વિવેક જાણે છે તેઓને વિષય સુખ કે; પરિગ્રહો ઉપર આસક્તિ રહેતી નથી. માત્ર અજ્ઞાનતાને લઈનેજ રોગાર્દિકને વશ થઇ અન ત વેદનાઓ વેઠવી પડે છે.” તેમજ આ દુનીયાંની અંદર દુર્લભ એવી મનુષ્યજાતિને વિષે ગાઢ પ્રેમથી અંધાયેલા જીવા રાગાંધ બની જે આપત્તિઓને અનુભવે છે, તેવાં દુ:ખે નરકનેવિષે પણ અશકય હેાય છે. વળી પ્રિયવસ્તુના વિયાગથી તપ્ત થયેલા પ્રાણીએ વિપરીત આચારને આચરતા છતાં નરકસ્થાનમાં નારકીની માફક હમ્મેશાં અહુ દુ:ખી થાય છે. રાગથી માહિત થયેલા જીવા આલેાકમાં વધ, અંધન અને મરણાદિક અનેક પ્રકારની પીડાઓને ભાગવે છે. છેવટે મરીને તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે અને ત્યાં અનેક જાતનાં દુ:ખાને સહન કરે છે. ખરેખર રાગ એ દુ:ખનું સ્વરૂપ છે, અને સમગ્ર આપત્તિઓનુ કારણ પણ રાગજ છે. રાગવડે પીડાયેલા પ્રાણીએ આધેારસંસારમાં વારવાર પરિભ્રણ કરે છે. પ્રાણીઓના હૃદયમાં જ્યાંસુધી રાગના પ્રાદુર્ભાવ નથી થયે! ત્યાં સુધીજ પરમ સુખની આબાદી હાય છે અને હૃદચની અંદર રાગના પ્રવેશ થાય તેા તરતજ હજારા દુ:ખાને ત્યાં નિવાસ થાયછે. એ પ્રમાણે હૈં મ્મારા મનની અ દર વિચાર કરીને, હે ધનદેવ? હું હેને કહ્યું કે; હે ચિત્રવેગ ? હાલમાં હવે ત્હારે કાઈપણ પ્રકારને શાક કરવા નહીં. કારણ કે; આસંસાર હમેશાં આવાદુ:ખાનુ સ્થાનગણાયછે. માટે આપત્તિએપણ અનુક્રમે આવ્યાકરેછે. તેમાં ત્યારે શાકકરવેાનહીં. જરા, મરણ, રોગ અને ઇવિયેાગ જેમાં અહુધા રહેલાછે એવા આસંસારમાં પ્રાણીઓને પેાતાના
For Private And Personal Use Only