________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ. - ર૭૧ માન ભયંકર સેંકડે ભુજગેના પાશમાંથી કેઈપણ પ્રાણી બચી શકે ખરો? માત્ર મણને પ્રભાવ હારે ઉદ્ધારક થઈ પડે. હે સુપ્રતિષ્ઠ? તમેએ જે હુને પૂછ્યું હતું કે, હને આવી હેટી આપતિમાં કેણે નાખ્યું છે? તે સર્વ હારી હકીકત મહેં આપની આગળ સવિસ્તર નિવેદન કરી. હેધનદેવ? તે સમયે આ પ્રમાણે બહુઅનીતિ
ભરેલું તે ચિત્રવેદવિદ્યાધરનું વૃત્તાંત સુપ્રતિષ્ઠનો સાંભળી હું હારા હૃદયમાં વિચાર વિચાર, કર્યો કે;–અહો! આ પણ એક જેવા
જેવું છે. આવા વિદ્વાન છતાં પણ પ્રેમના વશ થઈ વિષયમાં લુબ્ધબનેલાપુરૂષે, આ સંસારમાં વિવિધ પ્રકારની આપદાઓ પામે છે. પરલોકની વાર્તા તે દરરહી, પરંતુ રાગથી વિમેહિત ચિત્તવાળા તેમજ કાર્ય અને અકાર્યના જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા પ્રાણીઓ, આલોકમાંજ મ્હોટી આપત્તિયાને પામે છે. આલોક અને પરલોકમાં સમગ્ર જીવને શારીરિક કિંવા માનસિક એવાં સર્વ અસહ્યદુઃખનું મુખ્ય કારણ ઘોર એ રાગજ કહેલો છે; અને તે રાગને લીધે જ લેક અસાર એવા વિષયસુખમાં આસક્ત થાય છે. જ્યાં સુધી પુરૂષ તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત છે ત્યાં સુધી તેઓ વિષય સુખને અનુસરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે;ददति तावदमी विषयाः सुख,स्फुरति यावदियं हृदि मूढता । मनसि तत्वविदांतु विचारके,क विषयाः कसुखक परिग्रहः॥१॥
અર્થ–“જ્યાં સુધી પ્રાણીઓના હૃદયમાં રાગસંબંધી આવી મૂઢતા સ્કુરે છે, ત્યાં સુધી આ અસારવિષયે સુખકારી લાગે છે. પરંતુ ગુરૂદ્વારાએ જ્યારે તત્ત્વબોધ થાય છે
For Private And Personal Use Only