________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિત્રવેગની દુઃસ્થિતિ.
૨૭૦
સુરસુંદરીચરિત્ર.
આર્ય પુત્ર હાલમાં આપના વિરહથી મ્હારૂં વિતરહેવાનુંનથી.
હું ધનદેવ ? તે ચિત્રવેગ વિદ્યાધરનુ એવું ભાષણ સાંભળીને તે સમયે હુને સંકલ્પ ઉત્પન્ન થયા કે; પ્રથમ જે સ્ત્રીના પ્રલાપના શબ્દ મ્હારા સાંભળવામાં આવ્યે તે એની સ્ત્રી કનકમાલાનાજ નક્કી હાવા જોઇએ. ત્યારબાદ ક્ષણાંતરપછી જે પુરૂષના શબ્દ હું સાંભળ્યા તે એના શત્રુ નભાવાહનનાછે; અથવા આનિર કકલ્પના કરવાની મ્હારે શીજરૂરછે! પ્રથમ અહીં રહીને હું જે કંઇ પેાતાનું ચરિત્ર આચિત્રવેગકહેશે તે સાંભળું. એમ વિચાર કર્યાબાદ, હેધન દેવ ? તેનાં સર્વ વચન સાંભળવા માટે ડું પ્રારંભકર્યા. મહુવેદનાથી પીડાતા ચિત્રવેગ એલ્યે. હે સુપ્રતિષ્ઠ ? એ પ્રમાણે બહુપ્રકારના વિલાપ કરતી અને દુ:ખથી થીડાયેલી મ્હારી સ્ત્રી કનકમાલાને, નભાવાહન ઉઠાવીને ઝડપથી ચાયા ગયે. ત્યારપછી દુ:સહુ સર્પાએ કરેલી બેદનાથી કંપતા અને અધિકમાં સ્ત્રીના વિયેાગથી ઉત્પન્ન થયેલા દુ:ખવડે અત્યંત તપિગયેલા હુ એહાલતમાં રહ્યો છું; તેટલામાં હેસુપ્રતિષ્ટ ? હમેપણ મ્હારા પુણ્યને લીધે આ સ્થાનમાં આવ્યા અને તમાએ આ દિ ગમણીના જળવડે મ્હને અપાર વેદનામાંથી મુક્ત કર્યો. માટે હેપાપકારી ! આપે હુને જીવિતદાનઆપ્યુંછે. એમાં કંઇ સ ંદેહ નથી. વળી આમણીના પ્રભાવથી તે દુષ્ટસર્પા મ્હને કરડીશકયા નહીં. અન્યથા આવા અપાર દુઃખથી પીંડાતા હું કયાંથી જીવતારહીશકત ? ચમરાજાના મુખસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only