________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માણ પ્રયાગ.
અષ્ટમપરિચ્છેદ.
૨૬૭
પોતેજ મ્હારા તીક્ષ્ણ એવા અર્ધચંદ્રખાણવડે ત્હારા મસ્તકને છંછું; જો ત્હારામાં કઇપણ પરાક્રમ હાય તા યુદ્ધ કરવા તું તૈયાર થા. હવે હારૂં જીવન આવી રહ્યુ છે. રે મૂર્ખ ? હને એટલેાપણ વિચાર ન આવ્યેા કે; મલવાનની સાથે ઘેર કરવું તે મરણનીજ નિશાની છે. એમ કહી તેણે પેાતાના ધનુષતરફ ષ્ટિ કરી.
સમત્રફ
શસ્ત્ર.
હે સુપ્રતિષ્ઠ? બહુ રાષને લીધે લાલ નેત્રાને ધારણ કરતા નભાવાહનવિદ્યાધર એકદમ ધનુષ ચઢાવીને મ્હારી ઉપર ખાણના પ્રહાર કરવા લાગ્યા. હવે તે ધનુષમાંથી છુટેલા ખાણુ બહુ વેગથી મ્હારી નજીકમાં આવી; શિલાઉપર અથડાએલાની માફક પશ્ચાત્ સુખે તરતજ તે પાછા વળ્યેા. તે જોઇ તે વિદ્યાધરના હૃદચમાં મહુ વિસ્મય થયા, જેથી એકદમ શકિત થઇ ક્ષણમાત્ર કંઇક વિચારકરીને તે મેલ્યા કે, અરે! અધમ ! તુ એમ જાણતા હઈશકે; ક્ષુદ્રવિદ્યાના પ્રભાવથી મ્હે કેવું એનું આનિલકર્યું છે ? એમ ત્હારા મનમાં તું ધારતા હુઇશ; પરંતુ મ્હારાં આગ્નેયાદિક શાસ્ત્રોથી હાલમાં તુ છૂટવાના નથી. એ પ્રમાણે ખેલતા તે વિદ્યાધર પાતાનાં સર્વ શસ્ત્રોની રચના કરવા લાગ્યા, તેમજ મત્રા ભણીને અનુક્રમે એક એક તે મ્હારી ઉપર મૂકવા લાગ્યા.
હું સુપ્રતિષ્ટ ? ક્રોધથી અંધ બનેલા પુરૂષને ફાઇપણ પ્રકારના વિચાર હાતે! નથી, માત્ર પેાતાના વિજય અને અન્યના પરાજય તે તરફ તેનુ લક્ષ્ય હાય છે. તદુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only