________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૮
સુરસુંદરીચરિત્ર.
પરાંત વિષયરૂપી વિષથી ઘેરાઇ ગયેલા તે અમે આગ્નેયનામે ભયકરઅસ્રને મ્હારી ઉપર છેડવાની તૈયારી કરી. અનેક અગ્નિના કણુિઆએ જેની આસ પાસ ઉચ્છની રહ્યા છે, સ્ફૂરણાયમાન એવી હજાર! જવાલાઆ વીંટાઇ રહેલીછે અને અતિ ભયંકર એવુ તે આગ્નેય અસ મ્હારા વધને માટે એકદમ તેણે છેડ્યું. તેપણુ મ્હારી પાસે આવ્યું તે ખરૂ,પરંતુ તેદિવ્યમણીનાપ્રભાવથી શક્તિહીન થઇ ગયું, તેમજ મ્હારી પાછળ ભમીને એકદમ શાંત થઇ ગયું. ત્યારબાદ તેણે અનુક્રમે વાયુઆદિક સર્વ શસ્ત્ર અનુક્રમે મ્હારી ઉપર અજમાવી જોયાં. પરંતુ તેઓપણ મ્હારા મણિના પ્રભાવથી દૂરથીજ લીન થઇ ગયાં. અર્થાત્ તે સમત્રક અસ્ત્રાની કંઇપણ શક્તિ ચાલી નહી. ત્યારખાદ અમાઘ શક્તિવાળાં છતાં પણ તે સર્વ શસ્રાને નિષ્કુલ થયેલાં જાણીને તે રાજકુમારનું મુખ કાંતિહીન થઇ ગયું અને તેનુ હૃદય વિસ્મયને લીધે ચિકત થઇ ગયું. એક ક્ષણમાત્ર વિચાર કરી ફરીથી પણ તે એલ્યેા કે; હું ખચરાધમ ? મ્હારા ચમત્કારી મંત્ર, વિદ્યાકે; ઓષધિના પ્રભાવથી આ સર્વ શસ્ત્રોના પ્રભાવ હે અટકાવ્યા છે એમ ત્હારા મનમાં તુ ગર્વ કરીશ નહીં. કારણકે; આ મ્હારાં અમેાઘશસ્ત્રોને મંત્ર કે તંત્રવર્ડ કાઈપણ હણવાને શક્તિમાન છેજ નહીં. પરંતુ આ મ્હારાં શસ્ત્રાએ જે હને ન ણ્યાં તેનુ કારણ તુ સાંભળ. આ બહુ પાપકારી છે, એનું મૃત્યુ સુખથી થવું ન જોઇએ, અધી આનું મરણુ તે બહુ દુ:ખથીજ થવુ જોઇએ. માટે હું કુમાર ? એને તા દુષ્ટ મરણથીજ ત્હારે મારવેશ - ચિત છે. એ પ્રમાણે હુને ઉપદેશ આપવાને માટે આ દિવ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only