________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નભાવાહનના સમાગમ.
૬૬
સુરસુંદરીચરિત્ર
વૃથા છે. કારણકે; વિજય મેળવવામાં પુણ્યનેજ હું પ્રધાન માનુછું. હે વાલે ? એક બાજુ મ્હારૂં પુણ્ય છે અને બીજી તરફ મર્દોન્મત્ત આ શત્રુભેા છે. હવે આપણે અહીં જોવાનું છે કે; આ અન્નેમાંથી કેાને વિજય થાય છે ? હે સુપ્રતિષ્ઠ ? મ્હારી પ્રિયાની સાથે એમ હું કેટલીક વાતચિત કરતા હતા; તેટલામાં બહુ ઝડપથી ચાલતા નભાવાહનરાજા અમ્હારાનજીકના પ્રદેશમાં આવી ૫હોંચ્યા અને તરતજ તે ત્વરિગતિએ મ્હારીપાસેઆવ્યેા. જેના હૃદયમાંથી કોધાગ્નિની જ્વાલાઆ બહાર નીકળતી હતી. જેથી તેના ગંડસ્થલની કાંતિ બહુ શાકને સૂચવતી હતી. મ્હારી ઉપર ક્રુરષ્ટિકરી તે એલ્ચા. રે! ૨? ખચરાધમ ? ઉભયલેકથી વિરૂદ્ધ એવા આ કૃત્યનું આચરણ કરીને હવે તું કયાં જઇશ? રે! રે! પામર ! કાના બલથી આવું આ કાર્ય હૈ આચર્યું છે ? મ્હારી સ્ત્રીનુ હરણ કરી હવે નાસવાના ઉપાય તુ શેાધે છે, પરંતુ હવે તું કાઇ પ્રકારે છુટવાના નથી. અને કસાઇના રસાડામાં ગએલા સસલાની માફક હાલમાં તું મરણ પામીશ. રે! મૂઢ ? આવા અકૃત્યની બુદ્ધિ હને કયા અધમી એ આપી? અથવા દૈવ જ્યારે કેપાયમાન થાય છે ત્યારે તે પુરૂષને શું લાકડી લઈને મારે છે? રે ! મૂઢ ? હે પુણ્યહીન ! હું ઉત્પથગામી ! રે નિ જ ? ત્હારી ઉપર ચમરાજા ખરેખર કુપિત થયેા છે. તેથી હું આવું સાહસ કર્યું છે. રે દુરાચાર ? જેના ખલવડે હું આ રાજિવરૂદ્ધ કાર્ય કર્યું છે; તેનુ નામ તુ જલદી અહીં પ્રગટ કર. ? વળી તું કહીશકે; હને હ્યું નહી. આ હું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only