________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણે છે. લક્ષ્મીની પુર ભલે
તત્કાલ
અષ્ટમપરિચછેદ.
ર૬૫ તેમજ વળી જે પુરૂષે નીતિપૂર્વક ચાલે છે, તેઓ કોઈદિવસ આપત્તિઓમાંઆવી પડતાનથી.એટલાજ માટે સત્પરૂ નીતિનું ઉલ્લંઘન કરી રેખામાત્રપણચલાયમાન થતા નથી.અન્યત્રપણકહ્યું છે કે, निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा,
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥१॥
અર્થ–“નીતિશાસ્ત્રના જાણકાર પુરૂષે ભલે નિંદા કરે, અથવા સ્તુતિ કરે, કિંવા લક્ષ્મીની પ્રાપ્તિ થાય, અથવા પિતાની ઈચ્છા પ્રમાણે સુખેથી ચાલી જાય,તેમજ વળી મરણકાલ તત્કાલ આવે કિંવા યુગાંતરે થાય, તેની બીલકુલ દરકાર નહીં કરતા ધીરપુરૂષે ન્યાયમાર્ગથી ઉલટેરસ્તે ડગલું માત્ર પણ ચાલતા નથી. એનું કારણ એટલું જ છે કે, અધર્મને માર્ગ અવલોક નહીં. છતાં હે સુતનુ? હું હારૂં હરણ કર્યું, તેથી મહારામાં નીતિને માર્ગ લેશમાત્ર પણ કયાં રહ્યા? તેમજ પ્રેમને વશ થઈ આપણે રાજવિરૂદ્ધ કાર્ય કરેલું છે. માટે હે સુતનુ? હવે આપત્તિ જોઈને વિષાદ કરે નહીં. તેમ છતાં પણ હે સુંદરી? જે કદાચિત્ દેવ અનુકુલહશે તે આપણું આપત્તિ પણ સંપત્તિરૂપથઈ જશે. હે કમલાક્ષી? આ શત્રુ બહુ બલવાન છે. એની આગળ કેઈનું પરાક્રમ ચાલી શકે તેમ નથી. પરંતુ પૂર્વોપાર્જીત પુણ્યની પ્રબલતા હોય તેજ તેનું નિવારણ થઈ શકે તેમ છે. હે સુંદરી? જે તેવું પુણ્યહોયતો પુરૂષાર્થ કરવાની કંઈ જરૂરનથી. તેમજ જે કિંચિત્ માત્ર પણ પુણ્ય નહેાય તે પણ પુરૂષાતન કરવું
For Private And Personal Use Only