________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નપુરી અર્થાત ત્યાં
સુરસુંદરીચરિત્ર, तथा पङ्केमन, स्तटनिकटवर्तिन्यपि यथा,
न नीरं नो तीरं, द्वयमपि विनष्टं विधिवशात् ॥१॥
અર્થ—“ગ્રીષ્મરૂતુના પ્રચંડ તાપને લીધે બહુ તપીગયેલ, અને એ જ કારણથી અતિશય તૃષાવડે બહુ વ્યાકુલિતચિત્તવાળે, એક હસ્તી પાણીની શોધમાં બહુ ફાંફાં મારતો હતો, તેવામાં સ્વચ્છ જળથી ભરેલું એક તળાવ તેના જોવામાં આવ્યું. પાણી પીવાની ધુનમાંને ધુનમાં એકદમ તે કરીંદ્ર અંદર ઉતર્યો કે તરતજ કીનારાની પાસમાં પાણી સુકાઈ જવાથી કાદવબંધાઈ ગયેલું હતું, તેની અંદર એવી રીતે તે હસ્તી ખુચી ગયું કે, પાણીપણુ દૂર રહ્યું અને કાંઠે પણ મળી શકે નહીં. અર્થાત ત્યાંને ત્યાં સજજડ થઈ ગયે. જો કે, તે હસ્તીને જલપાનની બહુજ ભાવના હતી, પરંતુ દેવગને લીધે ઉભયથીપણ ભ્રષ્ટ થયે.” માટે મહાપણ અહીં અન્ય, વિચાર કરવાનું કંઈ પ્રયોજન નથી. એ પ્રમાણે હું અનેક પ્રકારના સંકલ્પ વિકલપકરતો તે સિધે રસ્તે જતા હતા તેટલામાં હારી સ્ત્રીનું શરીર ભયને લીધે એકદમ કંપવા લાગ્યું, અને વ્યગ્રચિત્તે તે બોલી કે, હે નાથ? આપણું પાછળ આવતે કોઈપણું આ વિદ્યાધર દેખાય છે. ઘણું કરીને આ નવાહતરાજા હો જોઈએ. કારણ કે, બીજા ઘણા વિદ્યાધરે એની પાછળ આવતા દેખાય છે. એ ઉપરથી હું માનું છું કે, જરૂર આપણે. શત્રુ આવી પહોચે. હવે શત્રુ નજીકમાં આવ્યું છે. માટે હે પ્રિયતમ
આપને જે કંઈ ઉપાય કરવાનો હોય કનકમાલાને તે જલદી કરે, જેથી આપને કેાઈસંતાપ. પ્રકારની પીડા થાય નહીં. અને હું
ભાવના પણ અનેક બ્રા” છે. માટલામાં
For Private And Personal Use Only