________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમપરિચ્છેદ.
રા
अष्टमपरिच्छेदःमारभ्यते. પરોપકારમાં બહુ રસિક એવો તે સુત્તમ સહુને
દિવ્યમણિ આપીને અદ્રશ્ય થઈગયે. ભાવી તે જ સમયે હું પણ મ્હારી સ્ત્રી સહિત અનર્થ, દક્ષિણ દિશા તરફ ચાલતે થયે. પરંતુ
મહારા હૃદયમાં ચિંતા થવા લાગી કે; તે નવાહન વિદ્યાધરનો મહું ઘણે અપરાધ કરે છે, તેથી તે મહારી ઉપર બહુ ક્રોધાયમાન થયેલ છે, તો હવે તે શું કરશે? હાલમાં એ કંઈ સમજાતું નથી, અથવા એનાથી કંઈપણ બની શકે તેમ નથી. કારણ કે, તે સુરેમે મહારા શરીરની રક્ષા કરેલી છે. તેમજ આ દીવ્યમણિને અલિૌકિક પ્રભાવપણ જાગ્રત્ છે. માટે ઘણી વિદ્યાઓના પ્રભાવથી ગર્વિષ્ઠ થયેલા તે વિદ્યાધરથી કોઇપણ હારે અપકાર થઈ શકે તેમ નથી. તેમજ તેને કોઈ પણ નિષ્ફલ થવાને છે. અથવા વૃથા આવા વિચાર કરવાની વ્હારે કંઈ જરૂર નથી. પૂર્વના કર્મને અનુસાર જે કંઈ થવાનું હશે તે અવશ્ય થયાં વિના રહેશે નહીં. વળી મહારી પાસે દીવ્યમણિ રહેલે છે, તેને પ્રભાવ એટલે બધે જાગરૂક છે કે, કેઈપણ વિદ્ધ હને નડી શકે તેમ નથી. તેમજ તે દેવની સહાય પણ હુને સારી રીતે મળેલી છે. તેમ છતાં પ્રાચીન પુણ્યને ઉદય બલવાન છે; જેથી પિતાનીભવિતવ્યતા જે પ્રમાણે નિર્માણ કરેલી હશે તે કોઈથી ન્યૂનાધિથઈ શકે તેમ નથી; અન્યત્રપણકહ્યું છે કે – निदाघे संतप्तः, प्रचुरतरतृष्णातुरमनाः,
सरः पूर्ण दृष्ट्वा, त्वरितमुपयाति करिवरः ।
For Private And Personal Use Only