________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
સુરસુંદરીચરિત્ર.
વિદ્યાના બળથી બહુજ ગર્વિષ્ઠ થયેલા છે. માટે એની સાથે હારે સંગ્રામમાં ઉતરવું નહીં. કારણ કે; ત્હારાકરતાં તે વિદ્યા માં મહુ મ્હોટા છે. જેને વિદ્યાએ સિદ્ધહાયછે ત્હને કઇપણ આકીરહેતુંનથી, તથથા;--
मातेव रक्षति पितेव हिते नियुङ्कते,
कान्तेव चाभिरमयत्यपनीय खेदम् । लक्ष्मीं तनोति विपुलां वितनोति कीर्त्तिं, किं किं न साधयति कल्पलतेव विद्या ॥ અર્થ - દયાલુમાતા જેમ પોતાના માલકાનું સંરક્ષણ કરેછે તેમ વિદ્યાદેવી પેાતાના આશ્રિતનુ પાલનકરેછે. પિતાની માફક હિતકાર્યમાં જોડીદેછે. પેાતાની સ્ત્રીની માફ્ક કલેશને દૂ કરી હમ્મેશાં આનદઆપેછે. અનગેલએવી સંપત્તિઓને વિસ્તારેછે. અને સર્વદિશાઓમાં સત્કીત્તિને ફેલાવેછે. એટલુંજ નહી પરંતુ કલ્પલતાની માફક સિદ્ધ થયેલીસવિદ્યા કર્યાંકા સિદ્ધ નથી કરતી ? અર્થાત્ દરેક કાર્યની સિદ્ધિથાયછે. ” જો કે; પુરૂષત્વના અભિમાનવાળા પુરૂષોએ અન્યનેા અપકારસહન કરવા એ બહુજ દુષ્કરછે. તેમછતાં ખાસકારણ હેાય તેા પણ યુદ્ધના આરંભનજ કરવા. નીતિશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે;–
साम्ना दानेन भेदेन, समस्तैरथवा पृथक् । વિષેનું મતતારી—મયુદ્ધન જ્વાષન | ? ||
અ– સામ, દાન અને ભેદ એ સમસ્ત અથવા એક એકવડે શત્રુઓને જીતવામાટે વિગીષુએ પ્રયત્નકરવા.પર ંતુ કોઇ દિવસ યુદ્ધવડે વિજયની ઇચ્છારાખવીનહી.” આ નીતિ. વચન પણ હારે યાદરાખવાલાયકછે. કારણકે; તેની સાથે
For Private And Personal Use Only