________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિછેદ..
પ૭ પ્રભાવથી નવાહનરાજની સર્વવિદ્યાઓ નષ્ટપ્રાય થઈ જશે. માટે લે. આમણિને પોતાનામસ્તકઉપરકેશપાશની અંદરગુપ્ત રીતે તું બાંધી રાખ. જેથી કોઈપણ ત્યારે પરાજ્ય કરી શકશે નહીં. વળી હસુભગ ? તે નવાહનરાજા બહુસમર્થ છે અને તે લ્હને અનેક પ્રકારની વેદનાઓ કરશે. કદાચિત્ તે વેદનાઓ શાંત ન થાય તે આ મણિના જલવડે બહુસાવચેત રહીને ત્યારે શરીર સિંચનકરવું. એમ કરવાથી તરત જ સર્વવેદનાઓ નષ્ટ થઈ જશે. અને શરીરની કાંતિ નવીન જેવી દીપવા લાગશે. માટે હભદ્ર? આદિવ્યમણિ હંમેશાં ત્યારે પોતાના પાસે રાખો. હસુંદર ? હું તેિજ પણ તે વિદ્યાધર થકી હારૂં રક્ષણ કરું, પરંતુ હાલમાં હારે એવું ભારે એક કામ આવી પડ્યું છે કે, તે કર્યા સિવાય હારે ચાલે તેમ નથી.તેથી તે હારૂં કાર્ય કરીને જલદી પાછો હું અહીં આવીશ. હું જે કહું છું તે ત્યારે સત્ય માનવું. એમાં અન્યથા ભાવ ત્યારે કરવું નહીં. કારણ કે, દેવતાઓ સત્યને લીધે આ પક્ષપાત કરે છે. અન્યત્ર પણ કહ્યું છે કે – कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्रहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो य-तत्सत्यवाचां फलमामनन्ति॥१॥
અર્થ_“આદુનીયામાં દેવતાઓને કંઈપણુસ્વાર્થ હેતનથી; છતાં પણ તેઓ જે પક્ષપાત કરે છે તેમજ રાજાઓ
સ્વાધીન હોવા છતાં જે આજ્ઞાનું ઉલ્લંઘનકરતાનથી અને પ્રચંડ તેજસ્વી એવા અગ્નિ વિગેરે પદાર્થો પણ જે શાંત થાય છે. તેને ઉત્તમપુરૂષ સત્યવચનેનું જફલ માને છે.” વળી એટલું હારે અવશ્ય ધ્યાનમાં રાખવું કે, તે નવાહનવિદ્યાધર ૧૭
For Private And Personal Use Only