________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ. જે તું યુદ્ધકરીશ હારાપ્રાણને અવશ્યનાશ થશે.માટે સ્વારા વચન ઉપર વિશ્વાસ રાખી હારે યુદ્ધ સંબંધિ વિચારપણુ કરવો નહીં. કારણકે, કેસરીસિંહ હાથીના વધમાટે પોતાના હદયમાં કૂદવા માટે સંકુચિત થાય છે. તો શું એટલામાત્રથી એનું પરાક્રમ ઉપહાસને પાત્ર થાય છે ખરું ? અર્થાત નથી થતું. તેમ તું પણ વિદ્યાસિદ્ધર્યા બાદ પોતાને અવસર આવે ત્યારે હવે જેમ રૂચે તેમ કર્જ. શીધ્રગામીપુરૂષ લતા ગૃહની અંદર પરિભ્રમણકરે છે, તે પણ તે જલદી ગમન કરી શકે છે. હવે બહુ કહેવાની કંઈ જરૂર નથી. આદીવ્યમણિ નવાહનરાજાની સર્વ વિદ્યાઓને પ્રભાવહીન કરી નાખશે. તો પછી ત્યારે પોતાના શરીરે પ્રયાસ કરવાનું શું પ્રયોજન છે? એ પ્રમાણે બહુ આગ્રહપૂર્વક તે દેવે મને કહ્યું. એટલે મેડે
ને હાથ જોડી પ્રયત્નપૂર્વકપ્રણામ કર્યો અને કહ્યું કે, જેવી આપની આજ્ઞા. ત્યારબાદ તે સુત્તમ હારી ઉપર બહુ પ્રસંન થયો,
અને પિતાના હસ્તવડે બહુમાનપૂર્વક દિવ્યમણિ તે દીવ્યમણિ મહારા મસ્તક ઉપર તેણે પ્રદાન, બાંધો. બાદ હારા શરીરની રક્ષાપણું
તેણે કરી. હે સુપ્રતિષ્ટ તેણે આ - વ્યમણિ મહારા મસ્તકે માં એટલે એકદમ હારા હૃદ ચમાં ઘણેજ આનંદ થયે, અને મારા શરીરમાંથી સંમસ્તભય નષ્ટ થયા. ત્યારબાદ તે સુરેન્દ્રમ, સમગ્રભયથી મુક્ત, સારભૂત એવા નેહમાં મગ્ન, અને કાંતા સાથે રહેલા એવા હને અનેક પ્રકારનાં વચન વિલાસવડે હિતોપદેશ આપીને પિતાની કાંતિવડે ગગનાંગણને દિપાવતે, રૂવડે કામદેવને
For Private And Personal Use Only