________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
સુરસુંદરીર્ચારિત્ર. વસ્થા છે, છતાં હવે હાલમાં જે કરવાનું હોય તેની વ્યવસ્થા હારે પોતેજ મુકરર કરવી જોઈએ. હવે ચિત્રગતિ હાલમાં અહીંથી પ્રયાણ કરવું ઉચિત છે. પરંતુ પોતાના નગરમાં નહીં જતાં કોઈ અન્ય સ્થલે જવું. હે મહાભાગ? આ સ્થાનમાં આવે આપણને બસમયથઇગયે છે, માટે હાલમાં આપણે અહીં કાલક્ષેપકરનહીં. વળી હેમિત્ર? જેમ આપણું શરીરની હાનિ ન થાય તેવી રીતે વર્તવું જેથી કેઈપણ પ્રકાર ની અડચણ આવે નહીં હું પણ અહીંથી સુરનંદનનગરમાં જાઉ છું. અને જવલનપ્રભની સાથે અશનિવેગની મૈત્રી કરીને તેણે આપેલી આ મહારી પૂર્વભવની દયિતાને હું પરણીશ. હે સુપ્રતિષ્ઠ? આપ્રમાણે હુને કહીને ચિત્રગતિ
પ્રિયંગુમંજરી સહિત આકાશમાર્ગે ચિત્રગતિ ચાલતો થયે; અને અનુક્રમે તે પોતાના પ્રયાણ. સ્થાનમાં પહોંચી ગયે.
- ત્યારબાદ હે સુપ્રતિષ્ઠ? તમાલવૃક્ષના પત્રસમાન શ્યામ એવા આકાશમાં હું પણ કનકમાલાસહિત ઉપડી ગયા. નવીન અને વિકસવર કમલોના સમૂહવડે આચ્છાદિત અને નિર્મલ છે જલજેમનાં તેમજ ઉત્તમહંસોની શ્રેણીઓ વડે વિરાજીત એવાં વિશાલસોવરેને અવલોકન કરતો, ફૂલના ભારથી નમી ગયેલી હજારે શાખાઓ વડે સુશોભિત એવાં વૃક્ષે જેમની અંદર રહેલાં છે, અને કેયલની માફક મધુરશબ્દને ઉચ્ચારતા ગિરકોના પ્રવાહને જેત, કિંનર અને દેવનાં લાઓએ આશ્રય કરાયેલાં ચંદ્રકાંત મણિયની મહાન કાંતિ વડે વ્યાસ અને અતિ મનોહર એવાં ગિરિવરનાં મ્હોટાં શિખરેનું ઉલ્લંઘન કરતા, તેમજ અનેક પ્રકારના વ્યાપારમાં ઉઘુક્ત થયેલાવિદ્યા
For Private And Personal Use Only