________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ.
પ
રસિક એવા ત્હારા પેાતાના પુણ્યપ્રભાવથી ત્હારા મનેારથ સિદ્ધયેાછે. માટે હું મિત્ર ? ત્હારા સરખા આ જગમાં નિષ્કારણ પાપકારી બીજો કાઇ નથી. અતિ દુર્લ`ભ એવાપણ તે સ્ત્રીને સમાગમ મ્હને હૅ કરી આપ્યું. તેમજ આ કાર્ય કરવાથી મ્હને જીવિત દાનપણ ન્હેં આપ્યું. માટે હે મિત્ર ! ત્હારા શિવાય આ દુનીયામાં અન્ય કોઇ ઉપકારી હું જોતા નથી. કારણકે; વિતદાનસમાન અન્ય કાઈ - પકાર કહ્યો નથી. ત્યારબાદ ચિત્રગતિએ કહ્યુ કે; હે મિત્ર ? મ્હે હારે શા ઉપકાર કર્યોછે? ખરા ઉપકારતા આ જગતમાં તેજ કહેવાય કે;જેનું પરિણામ સુંદર દેખવામાં આવે.પ્રારભમાં સુંદર અને પરિણામમાં દારૂણ એવા ઉપકારને ક્ષુધાતુરને વિષમિશ્રિત લેાજનના દાનની માફક સજજન પુરૂષ! કાઈ પણ રીતે વખાણતા નથી. હૈ સુંદર? આ કાર્ય ના પણ પરિણામ મ્હને સારા લાગતા નથી. કારણકે; વિદ્યાના બળથી ગવિન્ન થયેલા નભાવાહનરાજા બહુ પ્રચંડ છે. વળી આલેાકમાં સ્ત્રીહરણ સમાન ખીજુ કાઇ વૈર મ્હાટુ' ગણાતુ નથી, માટે હે ભદ્ર ? તુ પેાતે વિચાર કર. આ રાજા થકી કેવીરીતે હારા છૂટકારા થશે ? ત્યારખાદ મ્હે' કહ્યું કે; જે થવાનુ હતુ તે થઇ ગયું. હવે
અહીં બહુ વિચાર કરવાથી શું થવાનું ? જે કઇ મ્હારા પુણ્યમાં હશે તેમ થશે. હે મિત્ર? જેમ આ સ્ત્રીના સમાગમ અહંદુ ભહતા છતાંપણ એની પ્રાપ્તિ થઈ તેવી રીતે ભ વિતવ્યતાને લીધે અન્યપણુ સારૂં થશે. તે સાંભળી ચિત્રગતિ એલ્યેા.હે મિત્ર ? નિશ્ચયમતવડેતેા હારૂંકહેવું એક દર સત્ય છે.પરતુ આપ્રમાણે પગ`ાળાકરી એસીરહેવુ તે કાઇ પણ રીતે યેાગ્ય નથી.ત્યારબાદ મ્હે' કહ્યુ કે,આ પ્રમાણે આકાર્ય ની અન્ય
#
For Private And Personal Use Only