________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેસમપરિચ્છેદ.
૫૫
ધરાના સમુદાયથી વ્યાપ્ત અને આનંદમાં મગ્નથયેલાં નર અને નારીઓના સમૂહથી ભરપૂર એવાં અનેક ગ્રામેાનું અવલાકન કરતા કરતા હું દક્ષિણ દિશાતર ચાલતાહતા; તેવામાં અનુક્રમે એકનિજ લ પ્રદેશ આગ્યે. તેટલામાં ત્યાં દૂરથી વિજનાની લતાસમાન કંઇક તેજસ્વી પદાર્થ અમ્હારા જેવા માં આવ્યેા.
એકતેજોમય દેવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જોઇ મ્હે કહ્યુ કે; હેવલ્લભે ? આપણીસન્મુખ આવતું અતિ તેજસ્વી આશું ? દેખાય છે? આ કાઇપણ પદાર્થ હાવા જોઇએ એમ મ્હારૂં માનવું છે. પછી તેણીએ કહ્યુ કે; હેપ્રિયતમ ? સ્થિરપણું હાવાથી અને વિજળીકેઉલ્કાતાકહીશકાયજનહીં. પરંતુ દેવ અથવા દેવિમાનહાવુ જોઇએ. હેસુપ્રતિષ્ટ ? એ પ્રમાણે અમે બન્નેજણ અનુમાન કરતાંહતાં તેટલામાં દીવ્યશરીરધારી એકસુરવર એકદમ અમારી પાસે આવ્યેા. અને પ્રણામકરી તે મેલ્યા કે, હું ચિત્રવેગ ? હંમે ખુશીમાં છે. ? હેભદ્ર ? હુને હમે એળખાછેકેિનહીં ? ત્યારબાદ મ્હે હેનેકહ્યુંકે; હા હું સામાન્ય રીતે તમ્સને જાણું છું કે, હમે કાઇપણ દેવ છે. વિશેષપણે હું આપને આળખતા નથી. ત્યારખાદ્ય દેવ એલ્યે.આપણે ઘણા સમયના પરિચય છે, છતાં પણ મ્હને હૅમે ઓળખતા નથી.પછી વિનયપૂર્વક પ્રણામકરી મ્હે કહ્યુ કે, હેમહાભાગ ? તમ્હારી સાથે મ્હારા આ જન્મમાંતેા પરિચયનથી. પરંતુ જો અન્ય ભવમાં હુંાય તેા કહીશકાયનહી. વળી આપનાદ નથી હારી સૃષ્ટિ બહુપ્રફુલ્લ થઈછે. હૃદય પણ પ્રમુદિતથયુંછે. તે ઉપરથી હું જાણું છું કે; પૂર્વભવમાં કાઇપણ આપણેાસ ધહાવે
For Private And Personal Use Only