________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસમપરિચ્છેદ.
૫
દૂર થાઉંતા મ્હારા પ્રાણા હુને તરતજ ત્યજી દેશે. જો કે; મ્હારાં નેત્રા મીચાય છે તેટલી વખતપણ મ્હને મહુ દુ:ખ દાયક થઇપડે છે. તે વળી હેનાથ ! મહૂદિવસના વિરહમાં હું કેવીરીતેરહીશ ? માટે હેસ્વામિન ? જ્યાં આપ પધારશે ત્યાંજ હું પણ આપની પાછળ પાછળ આવીશ. હે નાથ ! આ પ્રમાણે મ્હે જે મ્હારી સત્ય હકીકત હતી તે આપને નિવેદન કરી. હુંવે આપને જે વિચાર હેાય તે કહેા. વળી હેપ્રિય ? આપે જે કહ્યું કે; પેાતાના સ્થાનમાં ગયા પછી મ્હારૂં પ્રાણિગ્રહણ થશે. એવી આશાથી જો હું મ્હારા ઘેર જાઉં, અને જ્વલનપ્રભરાજાના કહેવાથી પણ મ્હારા પિતા નપ્રભરાજાને મૂકીને કાઇપણ રીતે પોતાના નગરમાં ન આવેતે, મ્હારી શીગતિથાય ? મ્હારા મનને આનંદ આપનાર એવું પાણિગ્રહણ તા દૂરરહ્યું, પરંતુ આપનું ઃનપણુ ન થાય. માટે હેવલ્લભ ? હવે બહુ કહેવાથી શું? હવે હું આપના હાથ છેાડીશ નહીં. તે શિવાય અન્ય જે કઇ કરવાનુ હાય તે સ ંબંધી આપ સ્ફુને આજ્ઞા કરે. હે ચિત્રવેગ ? એ પ્રમાણે તેણીએ કહ્યું એટલે હું પણ કહ્યું કે; હંસુ દરી ? જો અવાજ હારા નિશ્ચય હાયતા જલદી તુ તૈયાર થા; જ્યાંસુધી રાત્રી ન ચાલી જાય અને નભાવાહન વિગેરે સલાકે અહીં નાટચ જોવામાં આસક્ત થયેલા છે તેટલામાં; હે સુતનુ આપણે અહીંથી ચાલ્યા જઇએ. તેણીએ કહ્યુ કે; હે નાથ ? મ્હારે કઇ પરવારવાનું નથી. હુતા આપની આગળ આ તૈયાર છું. ત્યારબાદ તેણીની સાથે હું એકદમ આકાશ માર્ગે ચાલતે થયા. તે વલ્રભાની સાથે હું કેટલાક ભાગ ચાહ્યા એટલે તેણીએ મ્હને કહ્યુ કે, મ્હારા ઉદરમાં બહુ પીડા થાય.
For Private And Personal Use Only