________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્ય
પેાતાના
ઘટે છે. એમ પૂર્વોક્ત વૃત્તાંત ઉપરથી સિદ્ધ થાય છે. વળી કેટલાક ભાષાશાસ્ત્રીઓનું મંતવ્ય એવું છે કે ભારતવર્ષની સમગ્ર ભાષાઓનું મૂલ કારણુ સંસ્કૃત ભાષા છે. અને પ્રાકૃત ભાષાને સંસ્કૃત જન્ય હોવાથી દ્રિતીય સ્વરૂપમાં માને છે. વળી તેએ તેમાં પ્રમાણ આપે છે કે, “પ્રકૃતિ: સંસ્કૃતમ્, તંત્ર મથું તૂત સામતું વા પ્રાતિમ’ મૂળ સ્વરૂપ સંસ્કૃત છે,તજન્ય અથવા તેથી પ્રાપ્ત થયેલું જે વા ગુજાલ તે પ્રાકૃત કહેવામાં આવે છે. એમ સપ્રમાણ તે અભિપ્રાય જાહેર કરે છે. પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ વિચાર કરતાં તેમનું તે મતવ્ય અવ્યવસ્થિત છે. કારણ કે પ્રાકૃત વ્યાકરણના નિયમેાથી પ્રાકૃત ભાષાના ત્રણ ભેદ કલ્પવામાં આવ્યા છે. જેમ કે સામાન્ય વિશેષ અને મિશ્ર, એમાં પ્રાકૃત વિશેષને સંસ્કૃત જન્ય ગણવામાં આવી શકે, પરંતુ પ્રાકૃત ા મૂળ સ્વરૂપમાં જ ગણાય છે. અન્યથા હેમચંદ્રાચાર્ય તેજ તીર્થંકરોની સામાન્ય ઉપદેશ ભાષાના વિવેચન પ્રસંગે વચન વિરાધ આવી જાય છે. જેમકે તીર્થંકર ભગવાનની અધ માગધી ભાષા સ્વરૂપથી એક છે છતાં પણ તે વરસાદના જળની માફક આશ્રયના ગુણને અનુસરે છે. જેમ—
“હુવા તેવી ના નારી, રાવાબાપે ચાવીન તિર્થંગ્રોપિ દિ તેરશ્રી, મેનરે મનગમ્ ॥૨॥
અર્થ —ભગવાન તીર્થંકરા જ્યારે સમવસરણુમાં બેસી શુદ્ધ માગધી ભાષાવડે ઉપદેશ આપેછે ત્યારે દેવતાએ દેવવાણીને, મનુષ્યે માનવવાણીને, ખર લોકેા પણ શાખરી ભાખાને અને તિર્યંચા પણ પેાતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે. એનું કારણ માત્ર ભગવાનના અદ્દભુત અતિશય છે. જો એમ ન હોય તેા એક સાથે અનેક ભિન્ન જાતિના પ્રાણીઓને ઉપકાર કરવા બહુ અશક્યછે. આ વચનને પૂની સાથે વિરોધ આવે છે. કારણકે અનાદિ સંસારના પ્રવાહવડે ઉત્પન્ન થતા તીર્થંકરા અનાદિ ગણાય છે, તેમજ તેમણે
For Private And Personal Use Only