________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાંતાદિક ગ્રંથાથી જનસમાજને જોઇએ તેટલા ઉપકાર થઈ શકે નહીં. અને આચાયે(એતા લેાકેાપકારને માટે સરલતાથી સામાન્યપણે સ લેાકેા સમજી શકે તેવા હેતુથી તે ભાષાની પ્રવૃત્તિ કરી હતી. હવે જો તે ભાષા લાકમાં પ્રચિલત નહાય તા આચાયોના મૂળ હેતુ સિદ્ધ થાય નહી. આપણે આ ભાષાને દેશભાષા માનવી ઉચિત છે. વળી મગદેશમાં ઉત્પન્ન થયેલી, કિંવા તે દેશને! સંબંધ ધરાવતીહતી તેથી તે ભાષા માગધી કહેવામાં આવી. આ કારણને લીધેજ તેનું નામાંતર થયું. વસ્તુતઃ તે પ્રાકૃત ભાષાજ છે. જેમકે મગધ દેરામાં વ્યવહાર કરવાથી તે માગધી ખેલવામાંઆવી. તેમ શૌરસેની વિગેરેના વિભેદો પણ તત્વત્ દેશ પરત્વે સમજવા. આ પ્રમાણે જે કલ્પના કરવામાં આવીછે તે માત્ર વાક્યાતુની રચના સમજવીનહીં. કારણકે હાલમાં પણ આંલભાષાનું સામ્રાજ્ય હોવા છતાં પણ અર્રારકા જેવા સુપ્રસિદ્ધ દેશમાં જેમ તે ભાષાના વ્યવહાર થાય છે. પરંતુ તે તે દેશાના સંબંધને લઇને નામાંતર તરીકે તે ભાષાના વ્યવહાર કરવામાં આવે છે. તેમજ તે મગધ દેશની અંદર લેાકસિદ્ધ અને મહા વેલવશાળી શ્રેણીક રાજા તથા અશેષાદિક અનેક મહારાજાએ નાંચિરા થયેલાંછે. તેમજ સુર્ગાસહ પાટલીપુત્ર (પટા) રાજગૃહી વિગેરે અનેક રાજધાનીઓ રહેલી છે. વળી જે દેશને જગદુારક શ્રીમાન ચરમ તીર્થંકર મહાવીર ભગવાન તથા યુદ્ધભગવાન અને મખલીપુત્રાદિક મ્હોટા ધર્મો પ્રવર્ત્તા પેાતાના જન્મ વડે પવિત્ર કરી ગયાછે, એવા તે મગધ દેશનું અતિગૌરવપણું ગણવામાં આવેલું છે. તેથી આ પ્રાકૃત
ભાષ પણ ભારતના સર્વાં દેશમાં જનભાષા તરીકે પ્રચલિત થયેલી છે. એમ અનુમાન કરવામાં કાઇપણ પ્રકારના કિચિત માત્ર પણ બાધ આવતા નથી. ઉલટા આપણને હસ્તાવલંબનદાયક એક સવાદ ઉપસ્થિત થાયછે કે હાલમાં પણ આ ભારતવર્ષમાં જનભાષા રૂપે ચાલતી નાગરી, ગૌર્જરી આદિક પ્રાયે સમસ્ત આ દેશભાષાનું વ્યાકરણાદિકથી પ્રતિપાદન કરેલું પ્રાથમિક સ્વરૂપ પ્રાકૃત ભાષાને જ
For Private And Personal Use Only