________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમપરિચ્છેદ
ર૪૭ આવવું તે કેવળ અવિનય ગણાય. વળી પોતાના સ્વામીનું દુઃખ જોઈ જેઓ દુઃખીયા થતાનથી અને આપત્તિને પ્રાપ્ત થયે છતે જેઓ બહીતા નથી તેવા સેવકને ખરેખર ધૂર્ત જાણવા માટે આ કાર્યમાં હવે તહારે ઘણે આગ્રહ કરવાની જરૂર નથી. તેમ છતાં તમ્હારી હેનને જે ત્યાં આવવાની ઈચ્છા હશે તે હેને લગ્નના દિવસે અહીંથી મેકલી દઈશું. ત્યારબાદ અમિતગતિએ કહ્યું કે, હાલમાં પ્રિયંગુમંજરીને હારા સાથે તમે મેકલે. કારણકે, કનકમાલા એની ઉપર બહુ ઉત્કંઠિત થયેલી છે. તે સાંભળી મહારા પિતાએ મહારા મામાની સાથે હુને મોકલી. અનુક્રમે હું પણ અહીં આવી અને કેનકમાલાને મળી. હે પ્રિયતમ? હારા મામાના ઘેર આવ્યા બાદ
ચિંતવન કરવા લાગી કે, મહારા પુલગ્નદિવસ. વડે તે લગ્નદિવસ હવે ક્યારે આ
વશે? કારણ કે જે તે લગ્નદિવસ વહેલે આવે તો સ્વારા પ્રાણથી પણ અધિકપ્રિય એવા તે હારા સ્વામીનું હુને દર્શન થાય. એમ ચિંતવન કરતાં તે પંચમી તિથિપણ આવી પહોચી. અનુક્રમે પાણિગ્રહણનો વિધિ પૂર્ણ થયે. ત્યારબાદ નવાહનરાજાની આગળ હાટા આડંબરસાથે નાટારંગને પ્રારંભ થયે. તે સમયે મહને વિચાર થયે કે; સર્વ સખીઓની મધ્યમાં બેઠેલી આ કનકમાલા દેખાય છે. પરંતુ જ્હારે તે પ્રાણવલ્લભ કઈ પણ અહીં દેખાતો નથી. તેનું શું કારણ! સ્વારા અપુણ્યને લીધે શ્રીકેવલીભગવાનનું તે વચન શું વૃથા થશે? ના ના! એવું તો કોઈ દિવસ બનેજ નહીં. સૂર્ય પણ કદાચિત્ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂપર્વત
For Private And Personal Use Only