________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
સુરસુંદરીચત્રિ. જો કે ચલાયમાન થાય અને સર્વે સમુદ્ર પ્રલયને પામે, અમે થત સુકાઈ જાય. પરંતુ શ્રી કેવલીભગવાને કહેલા ભાવાર્થ અન્યથા થાય નહીં. માટે શું આ કનકમાલા છે? કિંવા તે હારે પ્રાણપ્રિય છે ? એ નિશ્ચય કરવા માટે હારી મુદ્રિકા બતાવીને એને હું નિ:શંક કરું. એમ વિચાર કરી હું તહારી પાસે આવી અને મુદ્રિકાથી સુશોભિત એવે મહારે હાથ હેં તમને બતાવ્યું. હે પ્રિયતમ પછી તમે એ પણ મુદ્રારત્ન સહિત પોતાના હસ્ત મહને બતાળે. એટલે હને એકદમ વિશ્વાસ બેઠે કે; આ તે હારે સ્વામી છે. જુઓ તે ખરા ? આવી કપટવૃત્તિ કરીને પણ આ સુભગ કે નિ:શંકપણે રહે છે? નાવાહનરાજકુમારથી કિં ચિત્ માત્રપણ આ કેમ હીતે નથી? પરંતુ એને અહીંથી મુક્ત કરવાને કઈપણ ઉપાય હું કરૂં. એમ વિચાર કરી ત્યાં રહેલા સર્વ સખીજનને છેતરીને કપટવૃત્તિવડે હું આ અશેકવાટિકામાં આપને લાવી. હે સ્વામિન્ ? આપે જે હુને પૂછયું તે સર્વ હે મ્હારૂં વૃત્તાંત આપને કહી સંભળાવ્યું. હે પ્રિયતમ ? જો કે, કન્યા, ભય અને લજજાથી ભરપુર હોય છે. જેથી તે પોતાના પતિની આગળ એકપણ વચન બેલવાને માટે કોઈપણ પ્રકારે શક્તિમાન થતી નથી; છતાં પણ મહું જે આપની આગળ વિસ્તારપૂર્વક પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તેનું કારણ એ છે કે, જાતિસ્મરણુના ગુણને લીધે તમને હું પરિચિતની માફક સમજુ છું. હે ચિત્રવેગ ? એ પ્રમાણે તેણીનું વચન સાંભળી એ
કદમ મહારી મૂછો શાંત થઈ ગઈ, ચિત્રગતિને અને મહને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પજાતિસ્મરણ ન થયું. જેથી પૂર્વભવમાં આચરેલું
એને
એકવાટિકામીજનને વશ કરૂ એ
For Private And Personal Use Only