________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમપરિચ્છેદ
ર૪૩ જાતિમરણ થયું તે બહુજ સારૂ થયું. તેથી આપણે પણ મહા ઉદય સમજો. કારણ કે, અંકુરના સમયેવૃષ્ટિપાત થયે.
' વળી કેટલાક પુરૂએ હુને કહ્યુ છે કે, આ કન્યાને જેણે હસ્તીના ભયમાંથી બચાવી છે તે ભાનુગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ નામે કુમારેંદ્ર છે. તેને જ આ હારી કન્યા હું આપીશ. પરંતુ જે તેની ઉપર તે કન્યાની ઈચ્છા હશે તો આ પેગ બહુ સારે છે. તે સાંભળી ચંપકમાલા બહુ ખુશીથઈને બેલી. ઉત્તમ પ્રકારના સૌંદર્યથી સુશોભિત એવી આ મહારી કન્યાને લાયક તે કુમારજ છે. વળી તેની ઉપર આ કન્યાને ઘણેજ પ્રેમ થયેલો છે. પરંતુ તે સ્વામિ ? એક બાબત આપને સંભાળવાની છે કેકનકપ્રભ રાજાને અને આપનુગતિરાજાને પરસ્પર બહુજ ભારે વિર થયું છે. તેનું મુખ્ય કારણ તે જવલનpભરાજા છે. આ બાબત હમે પણ સારી રીતે જાણે છે, તે કારણથી ચિત્રગતિ કુમાર પરણવા માટે અહીં કેવી રીતે આવશે ? અને જે તે નગરમાં
સ્વયંવરા એવી આપણી કન્યાને મોકલીએ તો તે પણ ઠીક નહીં. કારણ કે, એમ કરવાથી મહારા હૃદયને આનંદ થાય નહીં. વળી હે પ્રિય? આ એકજ આપણને પુત્રી મળી છે, તેનાથી આ દુનીયામાં કંઈપણુ આપણને અધિક પ્રિય નથી. છતાંપણ જે એને. વિવાહ મ્હારી દષ્ટિગોચર ન થાય તે મહારૂં જીવવું પણ વૃથા છે. એ પ્રમાણે મહારી માતા ચંપકમાલા ત્યાં કહેતી હતી; તેવામાં ચદૃન નામે ન્હા ભાઈ ત્યાં આવી કહેવા લાગ્યા કેઃ હતા? વિશ્વાસુથઈ નિશ્ચિતની માફક હૃમે કેમ બેસી
રહ્યા છે? આ સવેનગર હાલક હુલક
For Private And Personal Use Only