________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અશનવેગ વિદ્યાધર.
૧૪૨
સુરસુંદરીચરિત્ર.
કે; હેધારિણિ ? જા ? જા ? ત્હને જોઇ લીધી, મ્હારા ષ્ટિ માથી દૂર ચાલી જા. કારણકે; મ્હારી આગળ આવું અવિચારિત આલતાં હૅને શ આવતી નથી. પ્રથમ મ્હારે જે વલ્લભહતા અને હાલમાં શું તે મ્હને પ્રિય નથી ! તે સાંભળી કિંચિત્ હાસ્યકરી હાથ જોડીને ધારિણી ખેલી; હે પ્રિયસખી ? ત્હારી આગળ કઈ મ્હે કહ્યુ તે સર્વ મ્હારી ભૂલથઇ. આ મ્હારા અપરાધની હું ત્હારી આગળ ક્ષમા માગુછું, જેમ પ્રથમ ભવમાં ત્હારા સ્વામી હતા તેમ હાલમાં પણ આ હારા પ્રિયતમ હાય તા અને છેડીને કેમ તું ચાલી જાય છે? માટે હે પ્રિયસખી ? મ્હારી ઉપર ખીલકુલ તુ રાશ કરીશ નહીં. હારૂં કહેવુ ખરાખર સત્ય છે. કંઇપણ અઘ ટતુ નથી. એમ કેટલાક વિકલ્પક કરતી તે ધારિણીની સાથે હાસ્યવિનાદ કરતી હું પેાતાના ઘેર જઇપહેાંચી. તેટલામાં અનુક્રમે સૂર્ય પણ આથમી ગયા. ત્યારખાદ મ્હારી સખી ધારિણીએ જાતિસ્મરણાદિક સર્વ મ્હારૂં વૃત્તાંત મ્હારી માતાની આગળ કહ્યું. તે સાંભળી મ્હારીમાતા બહુજખુશીથઇ. મ્હારી માતા પણ તરતજ મ્હારાષિતા અનેિવેગ ની પાસેજઈ અને આ સર્વમ્હારી હકીકત તેમની આગળ તેણીએ નિવેદન કરી. તે સાંભળતાંજ તેમનુ હૃદય બહુ પ્રફુલ્લ થઈ ગયું અને તેમણે કહ્યુ કે; હે સુંદરી? આ કન્યાનો મ્હને ઘણી ચિંતા રહેતી હતી. કારણ કે; તે પુરૂષ દ્વેષણી સ્વભાવથીજ થયેલી હતી. કાઇપણુ વરની તે ઇચ્છા કરતી નહેાતી. હવે એને હું શું કરીશ ? એમ અનેક પ્રકારની હૅને ચિંતા હતી. એને જે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only