________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
સુરસુંદરીચરિત્ર. નગરની થઈરહ્યું છે.તે સાંભળી પિતાએ કહ્યું કે, શુન્યતા. હે પુત્ર?એમ વ્યાકુલ થવાનું શું કારણ?
તું કંઈ જાણે છે? પછી ચંદન . હેતાત? આપણું નગરમાં તે એવી વાત ચાલી છે કે, કનકમભરાજા પોતાની વિદ્યાના બળથી શ્રીજીનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરી ચાલ્યા ગયે.તેથી ધરણે છે તેની ઉપર બહુ કપાયમાન થઈ તેની વિદ્યાઓને અપહાર કર્યો છે. તેમજ
વલનપ્રભરાજાને રોહિણનામે વિદ્યા આજે સિદ્ધ થઈ છે, તે જાણું તેના ભયથી તે કનકપ્રભરાજા અહીંથી નાઠે છે અને શ્રી ધવાહનવિદ્યાધરેંદ્રના શરણે તે ગયો છે. તેના વિરહને લીધે આ સર્વે નગરના લોકો પણ વ્યાકુલ થયા છે; તેમજ - લનખંભ રાજાના ભયથી ડરીને સર્વ નાગરિકે પણ પલાયમાન થાય છે; વળી આ નગર તથા ધનમાલને છોડી તેઓ અન્ય અન્ય નગરમાં ચાલ્યા જાય છે, માટે હે તાત? આપણે પણ વિશેષ કરીને અહીંથી નાસવું જોઈએ. કારણ કે, કનકપ્રભ રાજાને આપ મુખ્ય મંત્રી ગણાઓ છે. એ પ્રમાણે પિતાના પુત્રનું વચન સાંભળી અશનિ
વેગરાજાએ પિતાના પુરૂષોને આજ્ઞા. ગંગાવત્ત કરી કે, આપણે જલદી પ્રયાણની તૈનગર યારી કરો. ત્યારબાદ હારા પિતા
શ્રીએ વિદ્યાવડે એકદિવ્યવિમાનને પ્રગટ કર્યું, એટલે તેની અંદર પુરૂષોએ ઘરની સર્વસાર વસ્તુઓ સ્થાપના કરી. હે પ્રિયતમ? એ પ્રમાણે ધારિણે નામે હારી સખીએ મહેને સર્વ હકીક્ત કહીં. એટલે હું પણ મહારા પરિજનસહિત તે વિમાનમાં બેસી ગઈ. ત્યારબાદ તે વિમાન ખર્ક
For Private And Personal Use Only