________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમપરિચ્છેદ. शकटं पश्चहस्तेन, दशहस्तेन वाजिनम् । गजं हस्तसहस्त्रेण, देशत्यागे न दुर्जनम् ॥१॥
અર્થ આત્મહિતઈચ્છનારમનુષ્યએ ચાલતા ગાડાથી પાંચ હાથ દૂર રહેવું. તેમજ અશ્વથી દશ હાથ દૂર રહેવું. હાથીથી હજાર હાથ દૂર રહેવું અને દેશને ત્યાગ કરીને પણ દુર્જનથી તે સર્વદા દૂર રહેવું.” આ પ્રમાણે સામાન્ય હાથીને વજે કહે છે તો ઉન્મત્તની તો વાતજ શી? તેથી મહે પોતાના બચાવ માટે ઉપાય તો ઘણાયે કર્યો, પરંતુ ભવિતવ્યતાને લીધે આવા કષ્ટમાં આવી પડી. હે પ્રિયતમ ? મૂછિત થયા બાદ પછી શું થયું તે હું જાણતી નથી. પરંતુ પોતાના ઓઢવાના વસ્ત્રવડે હુને પવન નાખતા ના ખતા આપને હેં જોયા. આપને જોયા બાદ હારા હૃદયમાં ઘણેજ આનંદ થયે. ત્યારપછી હે પ્રિયતમ ? હારા હૃદયમાં એવો સંકલ્પ
થયો કે, શ્રી કેવલીભગવાને તે સમયે જે પૂર્વપતિની વચન કહ્યું હતું તે આજે સત્ય થયું. પ્રાપ્તિ. પૂર્વભવમાં જે હારે પતિ હતો તેજ
આ મહારે સ્વામી છે. કારણકે, એને જેવાથી હારી દૃષ્ટિ બહુ પ્રફુલ્લ થઈ છે અને હારું હૃદયપણ અપૂર્વ આનંદને વહન કરે છે. વળી એના દર્શન માત્રથી મહારું શરીર પણ અમૃતથી સિંચાયેલું હોય ને શું? તેમ પ્રકુલ્લ થયું છે. તેમજ વિકસ્વર છે નેત્ર જેનાં એ આ પુરૂષ પણ હારી ઉપર બહુરાગી હોય તેમ દેખાય છે. માટે જરૂર તે આ મહારો પ્રાણપ્રિય છે. એમ હું વિચાર કરતી હતી
For Private And Personal Use Only