________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. જવાના છે. અને આપણે પણ સર્વ પરિવાર સહિત ત્યાં જવાનાં છીએ, એટલા માટે આજે વહેલી રસોઈ કરાવેલી છે. માટે જલદી તૈયાર થાઓ. જેથી આપણે શ્રીજીનેશ્વરભગવાનના મંદિરમાં જઈએ. એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી એકદમ હું ત્યાંથી ઉઠી અને સ્નાન ભેજનાદિક સર્વ કાર્યથી પરવારી ઉત્તમ રસ્થમાં હું બેશી ગઈ. મ્હારે સર્વ પરિવાર પણું હારી સાથે તૈયાર થઈ ચાલવા લાગ્યું. તે ઉદ્યાનને આભૂષણ સમાન એવા શ્રી આદિનાથભગવાનના મંદિરમાં અમે ગયાં અને ત્યાં સારી રીતે ભગવાનનું પૂજન કરીને ચૈત્યવંદન કર્યું. ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક વિદ્યારે ત્યાં સ્નાત્ર ભણાવતા હતા તે જોવા માટે અમે બેઠાં. શાંતિસ્નાત્ર પ્રાયે પૂર્ણ થયું એટલે હું મ્હારા પરિવાર સહિત ભવ્ય રથની અંદર બેઠી એટલે નગર તરફ હારે રથ ચાલતે થયે. મહારે રથ નગર તરફ જતું હતું, તેટલામાં એક ઉ
ન્મત્ત થયેલે હાથી નગરમાંથી બહાર ઉમર નીકળીને લેકેને બહુ ત્રાસ આપતો હસ્તી. તે હારા રથની સન્મુખ આવતો હારી
નજરે પડયો કે તરતજ હું ભયભીત થઈ ગઈ અને મહારા રથને હું એકદમ ઉન્મા ચલાવ્યું. જેથી હારે રથ ભાગી ગયે. હું પણ પૃથ્વી ઉપર પડી ગઈ, હાથીના ભયને લીધે પતન થવાથી હું તરતજ મૂછ વશ થઈ ગઈ. અહે? હસ્તીપણ એક પ્રાણી છે છતાં હેને ભય કેટલે પ્રબળ છે! શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, હાથીની પાસમાં જવું નહીં; તેથી બહુ દૂર રહેવું. જેમકે -
For Private And Personal Use Only