________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સપ્તમપરિચ્છેદ.
કારણને લીધે હને મ્હે મેલાવી પણ નહિ. હૈ પ્રિયસખીધારિણી ! મ્હારા શેાકનુ કારણ તમાએ જે મ્હને પૂછ્યું તે સર્વ મ્હેં તમને કહ્યું. હવે કંઈ ખાકી રહ્યું નથી.
ધારિણી સખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભદ્રે ? હવે ત્યારે કંઈપણ શાક કરવાનું કારણ રહ્યુ નથી. કેમકે, શ્રીકેવલીભગવાનનુ વચન કાઇ દિવસ અન્યથા થાય નહીં - જ્ઞાની પુરૂષા જે જે કહે છે, તે સત્ય જ થાય છે. માટે ત્યારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે ત્હારા મનેારથ સિદ્ધ થશે. આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી હૅને કિંચિત્ હાસ્ય આવ્યું. પછી મ્હે ઠ્ઠું કે, હું સુતનુ ! ત્હારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉત્કંઠાને લીધે મ્હારૂં હૃદય અહુજ ઉતાવળુ થાય છે. એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી. તેટલામાં હે પ્રિયતમ ! ચ'સાલા નામે
મ્હારી માતા પાસે આવી સ્પુને કહેવા લાગી કે; હૈ પુત્રી ? તું જલદી સ્નાન કરીને ભેાજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણુ પહેરી જલદી તું તૈયાર થા. તે સાંભળીને મ્હે કહ્યું કે; હું જનની ? આજે હજુપ્રભાત કાળતા યાયે નથી છતાં આટલી બધી ઉતાવળ શી છે ? અને આજે રસાઇ આટલી વ્હેલી કેમ બનાવી છે ? તે સાંભળી મ્હારી માતા મેલી. હે પુત્રી ? આજે ઉદ્યાનની અંદર શ્રીજીનેદ્રભગવાનના મંદિરમાં શ્રીઆદિનાથભગવાનના શાંતિસ્નાત્ર મહાત્સવ અહુ વિસ્તારથી થવાના છે. તે સાયંકાલે સમાપ્ત થવાના છે. ત્યાં આગળ સર્વ નગરના લેાકા શાંતિસ્નાત્ર જોવા માટે
For Private And Personal Use Only