________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર
ચાલતી થઇ. ખાદ શાશ્વતજીનાલયેામાં જઇને સ જીન ખિ એને અભિવદન કરી તે દેવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ તીથ કરેાની યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના સ્થાનમાં ગઈ. પરંતુ પેાતાના હૃદયની અંદર તે દેવી ચંદ્રાનુન દેવનું જ ધ્યાન કરવા લાગી. એમ કરતાં અનુક્રમે પાતાનુ આયુષ્ય પૂર્ણ થવાથી ચંદ્રપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવી. હું સુતનુ ? પ્રથમ જે વસુમતી આર્યો હતી તે મરીને સુરલેાકમાં ચંદ્રપ્રભા દેવી થઇ. ત્યારખાદ ત્યાંથી ચ્યવીને તેજ હું પ્રિય ગુપ્ત જરી નામે અહીં ઉત્પન્ન થઈ છું.
શાકનું કારણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે આ દેવતાએના સમુદાયને જોઇ હુને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જેથી દેવલેકમાં જે મ્હારા પ્રાણપ્રિય દેવ હતા તે આજે સાંભળી આવ્યા છે. હપ્રિયસખી ઘણા કાળના પરિચયને લીધે હાલમાં હું બહુજ ઉત્કંઠિત થઇ છું અને તે પ્રાણપ્રિયના સમાગમની ઈચ્છા વડે હાલમાં મ્હારૂં હૃદય અતિશય આતુર બનેલુ છે. સ્નિગ્ધ દ્રષ્ટિવડે બહુ પ્રેમપૂર્વક પૂર્વના સ્નેહથી બંધાયેલા તે મ્હારા પ્રાણપ્રિયને જ્યારે હું જોઇશ તેવા દિવસ ક્યારે આવશે? વળી હું સખી ! તે પ્રાણપ્રિય મ્હારી ષ્ટિગોચર કેવી રીતે થશે ? અને જલદી તેમની સાથે મ્હારે! સમાગમ કેવી રીતે થશે ? એ પ્રકારની ચિંતાવડે હું આ શાકને સ્વાધીન થઈ પડી છું. આ ચિંતાને લીધે મ્હારૂં ચિત્ત બહુ વ્યાકુલ થયું છે. તેવામાં તમ્હારૂ પણ આગમન થયું તેથી હું સખી ? હારી કંઇ સત્કાર મ્હારાથી થઇ શકયેા નહિ. વળી તેજ
For Private And Personal Use Only