________________
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર
ને ત્યાંજ રહે છે. હાથી, ઘેાડા અને બળદ વિગેરે પશુઓ પેાતપાતાના સ્થાનમાં મધ્યા રહે છે. પેાતાની પ્રાણપ્રિયાભાર્યો અહુ શાકાકુલ થઈ હાયપીટ કરતી ઘરના દ્વારસુધી અનુગમન કરે છે. અન્ય સંબંધીએ અશ્રુપાત કરતા સ્મશાનભૂમિસુધી જઈને અટકી પડે છે અને પેાતાના દેહુપણુ છેવટે ચિતામાં આરૂઢ થઈ ભસ્મીભૂત થઈને છુટા પડે છે. પરંતુ એક ધ બધુ લેકાંતરમાં સહાયને માટે જીવની પાછળ ચાલ્યે જાય છે.” માટે જગમાં સારભૂત એવા આ ધનીજ આરાધના કરવી. જેથી હું ભવ્યાત્માઓ ? સર્વ પાપને દૂરકરી તમે મેાક્ષસુખને પ્રાપ્ત કરે. એ પ્રમાણે શ્રીકેવલી ભગવાન ઉપદેશ આપતા હતા તેવામાં પેાતાને પૂછવાના અવસર જાણી ચંદ્રપ્રભાદેવી મેલી.
Shri Mahavir Jain Aradhana Kendra
હે ભગવન? મ્હારા પ્રિયપતિ ચંદ્રા નદેવ અહીંથી ચ્ચવીને ક્યાં ઉત્પન્ન થયા છે? મ્હારૂં આયુષ હવે કેટલું બાકી રહ્યું છે ? અહીંથી અવ્યાબાદ મ્હારા જન્મ કાં થશે ? અને તે મ્હારા પતિનું મ્હને દર્શન થશે કે નહીં થાય? આ પ્રમાણે બહુ માનપૂર્વક તે દેવીના પૂછવાથી ભગવાન શુભકર કેવલી કહેવા લાગ્યા; હે ભદ્રે? તે ત્હારા પતિ ચંદ્રા ન અહીં જ ભરતક્ષેત્રમાં રહેલા મનેાહર એવા વૈતાઢચપર્વતની ઉત્તરશ્રેણીમાં ચમચંચા નામે એક નગરી છે. તેમાં ભાનુતિ નામે વિદ્યાધર રહે છે, તેની પ્રાણપ્રિયા ભાર્યોની કુક્ષિએ તે પુત્રપણે ઉત્પન્ન થયાછે. વળી હુ ભદ્રે જન્મથી આર ંભીને ત્હારૂં સર્વ આ
ચંદ્રપ્રભાના
પ્રશ્ન:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only