________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમપરિચ્છેદ.
૩
“
કરી. કોઈપણ સમયે તમે પ્રમાદ કરશેા નહી. દર્ભ અને સાયના અગ્રભાગમાં રહેલા જલબિં’દ્રુની માફ્ક પ્રાણીઓનું જીવિતવ્ય હાવાથી ભાવપૂર્વક સારભૂત એવા શુદ્ધધર્મ માં ઉદ્યક્ત થવું. કારણકે, તે કગતિ અહુજ વિષમ કહેલી છે. ચતઃ-મેનોનદનાતિ:।” “ કર્મીની ગતિ બહુ ગહન છે,” માટે તે કને નિમૂ લ કરવામાં આળસ રાખવી નહીં. હે ભવ્યાત્માએ ? આ સ'સારમાં સર્વ દુ:ખેા પ્રમાથી ઉત્પન્ન થાય છે. માટે ચારે ગતિને વિષે દરેક પ્રાણીઓએ અવશ્ય પ્રમાદના ત્યાગ કરવા જોઇએ; વળી આ સંસારમાં જન્મ, જરા, રાગ, મરણુ અને સે’કડા દુઃખેાના હેતુ આ પ્રમાદ છે અને તેના વશ થયેલા પ્રાણીએ ધાર એવા ભવસાગ રમાં ભસ્યા કરે છે. માટે હું મુમુક્ષુપુરૂષા ? ચેતા ! ચેતે !! આ પ્રમાદરૂપી પિશાચના ત્યાગ કરો. અને સંસાર સમુદ્રમાં નાવસમાન શ્રીજૈનધર્મને વિષે સ્થિર મન કરીને ઉત્તમ પ્રકારે તમે ઉદ્યુક્ત થાઓ. હું મહાનુભાવા? ખરેખર આ સંસારમાં સમાન સમ્યક્ત્વ ધર્મ ગણાય છે. અન્ય મએતા સ્વાર્થ ના સબંધ ધરાવે છે, માત્ર ધર્મ એકજ પ્રાણીઓને સદાનેમાટે સુખદાયક કહ્યોછે. અન્યત્રપણ કહ્યું છે કે, धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनाः स्मशाने । देहश्चितायां परलोकमार्गे, धर्माऽनुगो गच्छति जीव एकः ॥ १॥
અર્થ જ્યાંસુધી મનુષ્યેા કાર્ય દક્ષ હાય છે; ત્યાંસુધી દ્રવ્યાદિક સર્વ પદાર્થો પેાતાને ઉપભાગ થઇ પડે છે, જ્યારે આજીવ દેહનગરના ત્યાગકરી લેાકાંતરમાં પ્રયાણ કરે છે; ત્યારે દ્રવ્યસ પત્તિઓ પૃથ્વીમાં દાટેલી હાય તા તેઓ ત્યાં
:
For Private And Personal Use Only