________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વયં પ્રભા સખી.
સસમપરિચ્છેદ.
હ
અહુ શોકમાં ગરક થયેલી અને અતિશય દુ:ખથી હણાચેલી તે દેવીને જોઈ તેણીની પ્રિયસખી સ્વયં પ્રભા પેાતાના અનન્ય સ્નેહની ખાતર કહેવા લાગી કે, હું પ્રિયસખી ! શ્રીજીને દ્રભગવાનના સિદ્ધાન્તપણુ તમે જાણેા છે. તેમજ આ સ ંસારનું સ્વરૂપપણ તમે સાંભળેલુ છે. છતાંપણ તમે સાધારણ સ્ત્રીની માફ્ક આવા અઘટિત વિલાપ કરે છે. તે શું ઉચિત ગણાય ખરૂં ? વળી હે પ્રિયસખી ? આપણે હું વિલાપ કરીએ તેથી પણ આપણું કઇ વળે તેમ નથી. માટે બકરીની ડાકમાં લખડતા સ્તનની માફૅક, વૃથા રૂદન કરવાથી શું વળવાનું છે. ? હું પ્રિયસખી ? જો કે; તું સેંકડા હજારવાર વિલાપ કરે, શરીરને કુટે ભાગે અને બહુ ભારે શોક કરે તેાપણુ કાલરૂપી યમરાજાએ ગ્રહણ કરેલા જે ડારા સ્વામી તે હવે અહીં આવવાના નથી. માટે આ પ્રમાણે નિશ્ચય જાણીને તું હવે પતિ સ ંબધી સ્નેહપાશને શિથિલ કર. તેમજ બહુ શાકને છોડી દે. આવા પ્રકારના અનેક દુ:ખને શમાવનાર એવા શ્રીજૈનધર્મને વિષે તું નિરંતર ઉદ્યમ કર. વળી તપ અને સંયમરૂપ તે શ્રીજીને દ્રને ધર્મ તું દેવભવમાં રહેલી છે માટે હાલ હારાથી ચૈ શકે તેમ નથી. માટે હે સુંદરી ? સમ્યક્ત્વ ધર્મની શુદ્ધિ માટે હાલમાં તુ ઉદ્યમ કર. હે દેવી ! તુ હવે વિદેહ ક્ષેત્રમાં જા; અને ત્યાં ત્રણલાકના એક બંધુ સમાન એવા શ્રીજીનેદ્રભગવાનની વંદનાર્દિક ભક્તિ કર, તેમજ શ્રીકેવલીભગવાનને તથા સચમ પાલવામાં ઉકત અને ધીર એવા મુનિઓને પ્રણામ કર. શાશ્વતજીનાલયેામાં રહેલી શ્રીજીને દ્રભગવાનની પ્રતિ
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only